શોધખોળ કરો

Women health: વારંવાર થતાં મિસકેરેજથી પરેશાન છો? આ બીમારીના હોઇ શકે છે સંકેત

Women health: પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ (PCOS). તેને પોલિસિસ્ટિક ઓવરી ડિસઓર્ડર (PCOD) પણ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓમાં આ સમસ્યા ઝડપથી વધી છે. તેના લક્ષણો, કારણો અને નિવારણ જાણો

PCOS: પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ (PCOS). તેને પોલિસિસ્ટિક ઓવરી ડિસઓર્ડર (PCOD) પણ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓમાં આ સમસ્યા ઝડપથી વધી રહી છે. તેના લક્ષણો, કારણો અને નિવારણ જાણીએ

સ્ત્રીઓના શરીરમાં સામાન્ય કરતાં ઘણા વધુ હોર્મોન્સ બને છે. કેટલીકવાર હોર્મોન્સમાં અસંતુલનને કારણે, ઓવ્યુલેશન થાય છે, જેના કારણે પીરિયડ્સ સમયસર નથી આવતા. તે PCOS હોઈ શકે છે. PCOS (પોલીસીસ્ટિક ઓવરી સિન્ડ્રોમ)ની પણ અંડાશય પર ખરાબ અસર પડે છે, જેનાથી મહિલાઓના પ્રજનન અંગો પર અસર થાય છે. જ્યારે પ્રજનન અંગો પ્રભાવિત થાય છે, ત્યારે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ નથી બનતા, જેના કારણે પીરિયડ્સ અસંતુલિત થઈ જાય છે.

PCOS શું છે તે કેવી રીતે જાણવું

  • પ્રથમ લક્ષણ અનિયમિત માસિક સ્રાવ છે
  • થાક વધુ લાગવો
  • અંડાશયમાં સિસ્ટ
  • ઇન્સ્યુલિન પ્રતિરોધ
  • ઉચ્ચ ટેસ્ટોસ્ટેરોન સ્તર
  • હતાશા અથવા ચિંતા
  • વજન વધવું
  • ચહેરા પર ખાસ કરીને દાઢી પર  વાળ થવા
  • ગર્ભઘારણ કરવામાં  સમસ્યાઓ
  • વાળ ખરવા
  • ત્વચા સંબંધિત સમસ્યાઓ
  • વર્તનમાં ફેરફાર
  • અચાનક હતાશ થઈ જવું
  • ચિંતિત થવું
  • ચીડિયાપણું
  • વારંવાર કસુવાવડ
  • જો સ્ત્રીઓમાં આવા લક્ષણો હોય તો તેમણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

PCOS સારવાર

જો આપને આવા લક્ષણો જોવા મળે તો  તેને રોકવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરીને આ સમસ્યાથી બચી શકો છો. સવારે કે સાંજે સમય કાઢીને ફરવા જાઓ. ડાન્સ, સ્વિમિંગ, એરોબિક્સ, ઝુમ્બા, યોગ અથવા કોઈપણ પ્રકારની શારીરિક કસરત કરો. સૌથી મહત્વની બાબત એ છે કે તમારે તમારા આહારમાં ફેરફાર કરવો પડશે. આહારમાં પૌષ્ટિક તત્વોનું સેવન કરો. જંક ફૂડ, સ્વીટ, ઓઇલી ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ ટાળો.

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.                                                                        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!

Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કુતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી

ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કુતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કુતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું
ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું
કર્મચારીઓ-પેન્શનરો માટે સારા સમાચાર : જાન્યુઆરી 2026 માં 60 ટકા થશે મોંઘવારી ભથ્થું! ટૂંક સમયમાં થશે જાહેરાત

8th Pay : કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સને લોટરી લાગશે, પગાર અને DA-DR માં થશે બમ્પર વધારો!

Gold silver Rate: સોના-ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, જાણી લો આજના લેટેસ્ટ રેટ 

UIDAI માં સેક્શન ઓફિસરની ભરતી, લાખોમાં પગાર, જાણો કઈ રીતે કરશો અરજી

Embed widget