શોધખોળ કરો

Women Health: બ્રેસ્ટ કેન્સરથી બચવા માટે આ ટિપ્સને કરો ફોલો,નહિ રહે આ બીમારીનું જોખમ

Women Health:બેસ્ટ કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યાં છે. તેમાં પણ મોટાભાગના કેસ એડવાન્સ સ્ટેજમાં રિપોર્ટ થઇ રહ્યાં છે. આવું એ કારણે થઇ રહ્યું છે કે લક્ષણોથી મહિલાઓ અજાણ છે.

વિશ્વભરમાં સ્તન કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. હવે નાની ઉંમરે પણ મહિલાઓ આ કેન્સરનો શિકાર બની રહી છે. ડોકટરોનું કહેવું છે કે ખોટી ખાવાની આદતો અને ખરાબ જીવનશૈલીના કારણે આ બીમારી વધી રહી છે. ઘણા કિસ્સાઓમાં, સ્તન કેન્સર પણ એક પેઢીથી બીજી પેઢીમાં થઈ રહ્યું છે. કેન્સરના કેટલાક  ટકા કેસ આનુવંશિક પણ છે. આવી સ્થિતિમાં તેનાથી બચવા માટે ખાસ કાળજી લેવાની જરૂર છે.નિષ્ણાતોનું કહેવું છે કે, આ કેન્સર બીએસએ જીન્સ દ્વારા એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે. જો કે આવા કિસ્સા માત્ર 5 ટકા છે.

આ સિવાય બ્રેસ્ટ કેન્સરના કેસ આવે છે. તેમાંથી મુખ્ય કારણ છે બેદરકારી અને સમયસર રોગના લક્ષણોની તપાસ ન કરવી. રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરના બ્રેસ્ટ સર્જીકલ ઓન્કોલોજી વિભાગના ડો.રાજીવ કુમાર કહે છે કે, જે પરિવારોમાં કોઈને સ્તન કેન્સર થયું હોય. તે એક પેઢીથી બીજી પેઢીમાં પસાર થવાનો ભય રહે  છે. આવા લોકોએ સમયસર કેન્સરની તપાસ કરાવી લેવી જોઈએ. જેથી સમયસર રોગની ઓળખ કરી શકાય અને તેની સારવાર કરી શકાય. આને રોકવા માટે, BRSA જીન પરીક્ષણ કરાવવું જોઈએ

બ્રેસ્ટ કેન્સરના લક્ષણો

  • બ્રેસ્ટમાં ગાંઠ થવી
  • દુખાવવા વિનાની ગાંઠ
  • નિપ્પલમાં બ્લડ આવવું
  • અચાનક વજન ઓછું થવું
  • હાથમાં ભયંકર દુખાવો થવો

બચાવ માટે  આ ટિપ્સને કરો ફોલો

  • 40 વર્ષની ઉંમર બાદ મેમોગ્રામ કરાવતા રહો
  • બીઆરસીએ જીન ટેસ્ટિંગ કરાવો
  • વજનને નિયંત્રિત રાખો
  • પ્રોપર ડાયટ લો
  • સ્મોકિંગ ન કરો
  • આલ્કોહોલનું સેવન ટાળો
  • સ્તનમાં ગાંઠ હોય તો તરત જ ડોક્ટરની સલાહ લો

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ

T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...

ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા

સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી

Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ

Embed widget