શોધખોળ કરો

Myth Vs Facts: શું પરિવારમાં કેન્સરની હિસ્ટ્રી ન હોય તો પણ બ્રેસ્ટ કેન્સર થઇ શકે? જાણો શું કરે છે એકસ્પર્ટ

હકીકત- એવું કહેવામાં આવી રહ્યું છે કે, જો પરિવારમાં કોઈને બ્રેસ્ટ કેન્સર નથી તો તેનું કોઈ જોખમ નથી, પરંતુ આ પણ સાચું નથી, કારણ કે બ્રેસ્ટ કેન્સરના મોટાભાગના કેસોમાં ફેમિલી હિસ્ટ્રી ઉપલબ્ધ હોતી નથી.

Breast Cancer Myths and Facts :એક્ટ્રેસ હિના ખાન બ્રેસ્ટ કેન્સરની ખબર બાદ જ બ્રેસ્ટ કન્સરની ચર્ચા વધી રહી છે.

Myths and Fact: જ્યારથી અભિનેત્રી હિના ખાનના બ્રેસ્ટ કેન્સરના સમાચાર આવ્યા છે ત્યારથી આ બીમારીની ચર્ચા વધી ગઈ છે. આ કેન્સર માત્ર મહિલાઓને જ નહીં પરંતુ પુરુષોને પણ થઈ શકે છે. જો કે, આ સમસ્યા મોટાભાગે સ્ત્રીઓમાં જ જોવા મળે છે. તે સ્તનમાં કેન્સરના કોષોની વૃદ્ધિ સાથે શરૂ થાય છે, જે ગાંઠ બનાવે છે અને સ્તન પર ગઠ્ઠો બને છે. સ્તન કેન્સર વિશે ઓછી માહિતીના કારણે મહિલાઓ વધુને વધુ તેનો શિકાર બની રહી છે.

 મોટાભાગની મહિલાઓ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર આ રોગથી સંબંધિત કોઈપણ વસ્તુની અધુરૂ માહિતી મેળવે છે. , જે ખતરનાક બની શકે છે 'એબીપી લાઈવ હિન્દી'ની આવી બાબતો પર વિશેષ સીરીઝ ચાલુ કરી છે.  જે છે - મિથ Vs ફેક્ટ્સ. 'મિથ વિ ફેક્ટ્સ સિરીઝ' એ તમને  અંધવિશ્વાસના દલદલમાંથી બહાર કાઢવાનો અને તમને સત્ય લાવવાનો પ્રયાસ છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આ રોગ સાથે જોડાયેલી 6 માન્યતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ.

 માન્યતા 1. બ્રા પહેરવાથી સ્તન કેન્સર થાય છે

હકીકત- સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા છે કે બ્રા પહેરવાથી સ્તન કેન્સરનું જોખમ વધી શકે છે. આ અંગે તબીબોનું કહેવું છે કે, કોઈ પુરાવા મળ્યા નથી, તેથી બ્રાથી બ્રેસ્ટ કેન્સર થાય છે તે વાત સાવ ખોટી છે.

 માન્યતા 2. જો કૌટુંબિક ઇતિહાસ ન હોય તો સ્તન કેન્સર થતું નથી.

હકીકત- એવું કહેવામાં આવી રહ્યું છે કે, જો પરિવારમાં કોઈને બ્રેસ્ટ કેન્સર નથી તો તેનું કોઈ જોખમ નથી, પરંતુ આ પણ સાચું નથી, કારણ કે બ્રેસ્ટ કેન્સરના મોટાભાગના કેસોમાં ફેમિલી હિસ્ટ્રી ઉપલબ્ધ હોતી નથી.

 માન્યતા 3. સ્વસ્થ આહાર, કસરત અને વજન નિયંત્રણથી સ્તન કેન્સરનું જોખમ ઘટતું નથી.

 હકીકત- નિયમિત કસરત, વજન નિયંત્રણ અને આહારની જાળવણી સ્તન કેન્સરનું જોખમ ઘટાડી શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે સ્તન કેન્સર થઈ શકતું નથી, તેથી વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ અને સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરવો જોઈએ.

 માન્યતા 4. સ્તન કેન્સરના કિસ્સામાં ગઠ્ઠો બને છે.

 હકીકત- એવું માનવામાં આવે છે કે, સ્તન કેન્સરના કિસ્સામાં, શરૂઆતમાં સ્તનો પર ગઠ્ઠો બને છે, પરંતુ આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સ્તન કેન્સરના પ્રારંભિક તબક્કામાં ગઠ્ઠો નથી બનતો. તેથી, જો આ રોગના અન્ય લક્ષણો દેખાય, તો તરત જ એક પરીક્ષણ કરાવવું જોઈએ.

 માન્યતા 5. સ્તન કેન્સર યુવાન છોકરીઓને થતું નથી, તે માત્ર મોટી ઉંમરની સ્ત્રીઓને જ થાય છે.

 હકીકત- સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે, સ્તન કેન્સર એક સમસ્યા છે જે કોઈપણ ઉંમરે થઈ શકે છે, તેથી આ હકીકતમાં કોઈ સત્યતા  નથી કે તે ફક્ત વૃદ્ધ મહિલાઓને જ થઈ શકે છે.

 માન્યતા 6. ડીઓ-પરફ્યુમ પહેરવાથી સ્તન કેન્સરનું જોખમ વધી જાય છે

હકીકત- ઘણા લોકો માને છે કે, ડિઓડોરન્ટ્સ અને એન્ટિપરસ્પિરન્ટ્સ સ્તન કેન્સરનું જોખમ પેદા કરી શકે છે. જો કે, હજુ સુધી આ અંગે કોઈ પુરાવા મળ્યા નથી અને ન તો તેની પુષ્ટિ થઈ છે.

 માન્યતા 7. માન્યતા- શું સ્તન કેન્સર માત્ર સ્ત્રીઓમાં જ થઈ શકે છે?

 મોટાભાગના લોકો માને છે કે, માત્ર મહિલાઓને જ સ્તન કેન્સર થઈ શકે છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. સ્તન કેન્સર સ્ત્રીઓને વધુ અસર કરી શકે છે, પરંતુ તે પુરુષોને પણ થઈ શકે છે. જો કે આ કેન્સર પુરૂષોમાં જવલ્લે જ જોવા મળે છે, પરંતુ જો પુરૂષો પોતાનામાં આવા લક્ષણો જુએ તો તેને અવગણવા ન જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયામાં થઇ શકે છે આ ત્રણ ફેરફાર, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયામાં થઇ શકે છે આ ત્રણ ફેરફાર, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન
Pushpa 2 Box Office Collection Day 1: 'પુષ્પા 2'ની 'ફાયર'માં 'સળગ્યા' તમામ રેકોર્ડ, કરી છપ્પરફાળ કમાણી
Pushpa 2 Box Office Collection Day 1: 'પુષ્પા 2'ની 'ફાયર'માં 'સળગ્યા' તમામ રેકોર્ડ, કરી છપ્પરફાળ કમાણી
મોતની હોસ્પિટલઃ છેલ્લા ત્રણ વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીઓએ સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા
મોતની હોસ્પિટલઃ છેલ્લા ત્રણ વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા
Pushpa 2 Review: વર્ષની સૌથી મોટી એન્ટરટેનર ફિલ્મ, વાઇલ્ડ ફાયર છે અલ્લુ અર્જુન
Pushpa 2 Review: વર્ષની સૌથી મોટી એન્ટરટેનર ફિલ્મ, વાઇલ્ડ ફાયર છે અલ્લુ અર્જુન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વર્દી પર દારૂનો દાગ?Hun To Bolish : હું તો બોલીશ : મુન્નાભાઈનો બાપવડોદરા અને જામનગરમાં હોબાળો, પુષ્પા-2ના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં બબાલSurat News: સુરત મનપાની બેદરકારી નિર્દોષોનો લઈ શકે છે જીવ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયામાં થઇ શકે છે આ ત્રણ ફેરફાર, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયામાં થઇ શકે છે આ ત્રણ ફેરફાર, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન
Pushpa 2 Box Office Collection Day 1: 'પુષ્પા 2'ની 'ફાયર'માં 'સળગ્યા' તમામ રેકોર્ડ, કરી છપ્પરફાળ કમાણી
Pushpa 2 Box Office Collection Day 1: 'પુષ્પા 2'ની 'ફાયર'માં 'સળગ્યા' તમામ રેકોર્ડ, કરી છપ્પરફાળ કમાણી
મોતની હોસ્પિટલઃ છેલ્લા ત્રણ વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીઓએ સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા
મોતની હોસ્પિટલઃ છેલ્લા ત્રણ વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા
Pushpa 2 Review: વર્ષની સૌથી મોટી એન્ટરટેનર ફિલ્મ, વાઇલ્ડ ફાયર છે અલ્લુ અર્જુન
Pushpa 2 Review: વર્ષની સૌથી મોટી એન્ટરટેનર ફિલ્મ, વાઇલ્ડ ફાયર છે અલ્લુ અર્જુન
First Night Tips: સુહાગરાત પર ભૂલથી પણ ના કરો આ ભૂલો, નહીં તો જિંદગીભર પસ્તાશો
First Night Tips: સુહાગરાત પર ભૂલથી પણ ના કરો આ ભૂલો, નહીં તો જિંદગીભર પસ્તાશો
Health Tips: વિટામિન B12ની ઉણપ દૂર કરશે આ 5 ગ્રીન ફૂડ્સ, 21 દિવસમાં જ  જોવા મળશે પરિણામ
Health Tips: વિટામિન B12ની ઉણપ દૂર કરશે આ 5 ગ્રીન ફૂડ્સ, 21 દિવસમાં જ જોવા મળશે પરિણામ
RBI બની દુનિયામાં નંબર વન, ઓક્ટોબરમાં સૌથી વધુ ગોલ્ડની ખરીદી કરી આ દેશોને પછાડ્યા
RBI બની દુનિયામાં નંબર વન, ઓક્ટોબરમાં સૌથી વધુ ગોલ્ડની ખરીદી કરી આ દેશોને પછાડ્યા
દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનતાની સાથે જ રાજ ઠાકરેએ મોટી જાહેરાત કરી, 'આગામી 5 વર્ષ માટે મારી પાર્ટી...'
દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનતાની સાથે જ રાજ ઠાકરેએ મોટી જાહેરાત કરી, 'આગામી 5 વર્ષ માટે મારી પાર્ટી...'
Embed widget