શોધખોળ કરો

Weight Loss Tip: વેઇટ લોસ સહિત આ સમસ્યાને દૂર કરે છે મીઠો લીમડો, આ રીતે કરો સેવન

મીઠા લીમડાના પાનનો રસ પીવાથી તમારા શરીર પર જમા થયેલી ચરબી ધીમે-ધીમે દૂર થવા લાગશે. ખાલી પેટે લીમડાના પાનનો રસ પીવાથી તમારું શરીર ડિટોક્સ થઈ જશે

Weight Loss Tip:મીઠા લીમડાના પાનનો રસ પીવાથી તમારા શરીર પર જમા થયેલી ચરબી ધીમે-ધીમે દૂર થવા લાગશે. ખાલી પેટે લીમડાના પાનનો રસ પીવાથી તમારું શરીર ડિટોક્સ થઈ જશે

લીમડાના પાન વ્યંજનનો સ્વાદ  જ નથી વઘારતા પરંતુ તેનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે પણ થાય છે. જો તમે ખાલી પેટે લીમડાના પાન  ખાઓ છો તો તેનાથી ઘણા ફાયદા થાય છે. લીમડાના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે. રોજ લીમડાના પાન ખાવાથી  જમા વધારાની ચરબી દૂર થાય છે અને વજન ઓછું થાય છે. આ પાન  પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ પાચનતંત્રને મજબૂત બનાવે છે. લીમડાના પાનનો  ઉપયોગ બ્લડ પ્રેશર કંટ્રોલ, સ્થૂળતા ઘટાડવા, વાળની સમસ્યા જેવી અનેક બીમારીઓમાં થાય છે.  લીમડાના પાન ખાવાથી સ્થૂળતા ઘટાડવામાં મદદ મળે છે અને શરીરને ડિટોક્સિફાય કરે છે. દરરોજ સવારે ખાલી પેટ  લીમડાના પાનનું જ્યુસ પાવીથી થોડા દિવસોમાં વજન ઓછું થઈ જાય છે. ચાલો જાણીએ કેવી રીતે બનાવશો જ્યુસ

લીમડાના પાનનું જ્યુસ કેવી રીતે બનાવશો

લીમડાના પાન લો અને થોડા પાણીમાં ઉકાળો

હવે તેને રૂમ ટેમ્પરેચરમાં રાખો

તેમાં મધ અને લીંબુ ઉમેરો

આ જ્યુસ  ખાલી પેટે પીવાથી વજન ઉતરશે

ચરબી ઘટાડવામાં અસરકારક

વજન ઘટાડવામાં લીમડાના પાન  સૌથી અસરકારક છે. લીમડા પાન  ઉત્પ્રેરક તરીકે કામ કરે છે એટલે કે વજન ઘટાડવાનો મુખ્ય સ્ત્રોત છે,. તેમાં એલ્કલોઇડ્સ હોય છે, જેમાં સ્થૂળતા વિરોધી અને લિપિડ-લોઅરિંગ ગુણધર્મો હોય છે.  તેના સેવનથી  કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું પ્રમાણ પણ ઘટે છે, જેનાથી વજન ઘટે છે. તેમજ કઢી પત્તા ખાવાથી બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે.

પાચન સુધારે છે

 આપણે  જાણીએ છીએ કે જો આપણું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે તો શરીર પર ચરબી જમા થતી નથી અને વજન પણ ઓછું થાય છે. લીમડાના પાન  ખાવાથી આપણું પાચનતંત્ર સુધરે છે, જેથી ગેસ અને અપચોની સમસ્યા થતી નથી. આ સિવાય લીમડાના પાન  ખાવાથી આંતરડાને પણ ફાયદો થાય છે. જેના કારણે આપણું પેટ સ્વસ્થ રહે છે. આ બધી વસ્તુઓ વજન ઘટાડવા માટે ખૂબ જ અસરકારક છે.

 શરીરને ડિટોક્સ કરે છે

 દરરોજ કરી પત્તા ખાવાથી તમારું શરીર કુદરતી રીતે ડિટોક્સ થાય છે. લીમડાના પાન ચાવવાથી શરીર સાફ થાય છે અને શરીરમાંથી હાનિકારક ઝેર દૂર થાય છે. લીમડાના પાનમાં  કેલરી બર્ન કરવાનું કામ પણ ઝડપથી કરે છે. આ સિવાય તે શરીર પર ચરબી જમા થતી અટકાવે છે. દરરોજ સવારે લીમડા પાનનો રસ પીવાથી તમારું એનર્જી લેવલ   વધે છે.સફેદ વાળ થતાં પણ અટકાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
Embed widget