શોધખોળ કરો

pistachios benefits :મહિલાઓ માટે પિસ્તા છે વરદાન, ડાયટમાં સામેલ કરવાથી થાય છે 6 ફાયદા

pistachios benefits :30 પછીની મહિલાઓ માટે પિસ્તા એક સુપરફૂડ છે. તે હોર્મોન સંતુલન, હૃદયની તંદુરસ્તી, વજન નિયંત્રણ સહિતના ઘણા ફાયદા પહોંચાડે છે.

pistachios benefits for women: 30 પછી, સ્ત્રીઓએ તેમના સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પિસ્તાને  ખાસ કરીને હેલ્ધી ફૂજ માનવામાં આવે છે. તે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ભારતીય મહિલાઓ માટે આ એક વરદાન છે. સ્કિન ફ્રેન્ડલી, એનર્જી બૂસ્ટર અને હોર્મોન બેલેન્સિંગ જેવા આ સુપરફૂડના ઘણા વધુ ફાયદા છે. ચાલો તેના વિશે બધું જાણીએ

 1.હોર્મોન બેલેન્સ અને પીરિયડ હેલ્થ

પિસ્તામાં વિટામિન B6 અને મેગ્નેશિયમ હોય છે, જે પીરિયડ ક્રેમ્પ્સને ઘટાડે છે. મૂડ સ્વિંગને રોકવામાં પણ મદદ કરે છે. પીસીઓએસ ધરાવતી મહિલાઓ માટે પણ તે ફાયદાકારક છે.

  1. હૃદયને સ્વસ્થ રાખે છે

પિસ્તા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. તેમાં મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ચરબી હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવા અને સારા કોલેસ્ટ્રોલ (HDL) વધારવામાં મદદ કરે છે.

  1. પિસ્તા વજનને નિયંત્રિત કરે છે

પિસ્તામાં ઉચ્ચ ગુણવત્તાની પ્રોટીન હોય છે, જે સ્નાયુઓને મજબૂત બનાવવામાં અને શરીરને ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે. તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. તે વજન ઘટાડવામાં મદદરૂપ છે.

  1. સુંદર ત્વચા અને વાળ માટે પિસ્તા એક વરદાન છે.

પિસ્તામાં વિટામિન ઈ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાનો ગ્લો વધારે  છે અને વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરે છે. તેનો હેલ્ધી ફેટ હેરને  મજબૂતી અને સાઇની બનાવે છે.                              

  1. પિસ્તા હાડકા અને સાંધાને મજબૂત બનાવે છે.

ઉંમર વધવાની સાથે મહિલાઓના હાડકા નબળા થવા લાગે છે. પિસ્તા તેને મજબૂત કરવાનું કામ કરે છે. પિસ્તામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે જે સ્ત્રીઓમાં મેનોપોઝ પછી હાડકાની નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે.   

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!

Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કુતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી

ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કુતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કુતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું
ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું
કર્મચારીઓ-પેન્શનરો માટે સારા સમાચાર : જાન્યુઆરી 2026 માં 60 ટકા થશે મોંઘવારી ભથ્થું! ટૂંક સમયમાં થશે જાહેરાત

8th Pay : કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સને લોટરી લાગશે, પગાર અને DA-DR માં થશે બમ્પર વધારો!

Gold silver Rate: સોના-ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, જાણી લો આજના લેટેસ્ટ રેટ 

UIDAI માં સેક્શન ઓફિસરની ભરતી, લાખોમાં પગાર, જાણો કઈ રીતે કરશો અરજી

Embed widget