શોધખોળ કરો

Skin Care Tips: હાથોની ત્વચા કાળી અને ડલ થઇ ગઇ છે? આ રીતે કરો એલોવેરાનો ઉપયોગ

શિયાળાની ઋતુમાં હાથની ત્વચા કાળી અને નિર્જીવ થઈ જાય છે.આવામાં તમે એલોવેરાની મદદથી હાથની કાળાશ દૂર કરી શકો છો.

How to remove blackness of skin with aloe vera: જો તમે હાથની સ્કિનની ડલનેસથી કંટાળી ગયા હો તો અને આ સમસ્યાનું નિવારણ ઇચ્છતા હો તો  આજે અમે તમને તેના માટે 3 ખાસ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાયો અજમાવવાથી તમારા વાળના મૂળ પહેલા કરતા વધુ મજબૂત બનશે.

શિયાળાની ઋતુ ચાલી રહી છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ચહેરાની ત્વચા પર ધ્યાન આપે છે પરંતુ હાથની કાળજી લેવાનું ભૂલી જાય છે. જેના કારણે શિયાળામાં હાથની ત્વચા નિર્જીવ અને નિસ્તેજ લાગે છે. જેના કારણે હાથ કાળા દેખાય છે. આવી સ્થિતિમાં એલોવેરા તમારી મદદ કરી શકે છે. હા, એલોવેરા તમારા હાથની ત્વચાને સુધારી શકે છે.અહી અમે તમને જણાવીશું કે એલોવેરાની મદદથી હાથની કાળાશ કેવી રીતે દૂર કરવી?

હાથની કાળાશ દૂર કરવાની રીત-

એલોવેરા અને લીંબુ-

જો તમે પણ હાથની કાળાશથી પરેશાન છો તો હવે એલોવેરા તમારી મદદ કરી શકે છે.આના માટે તમે એલોવેરા અને લીંબુને મિક્સ કરીને લગાવી શકો છો. આ માટે 2 ચમચી એલોવેરા જેલ લો.તેમાં 8 થી 10 ટીપાં લીંબુનો રસ મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા હાથ પર લગાવો અને ધોઈ લો. આમ કરવાથી તમે હાથની કાળાશ દૂર કરી શકો છો.

એલોવેરા અને હળદર

એલોવેરા અને હળદર ત્વચાની કાળાશ દૂર કરવામાં પણ મદદ કરે છે. આ માટે તમે 2 ચમચી એલોવેરા જેલ લો. તેમાં એક ચપટી હળદર ઉમેરીને બરાબર મિકસ કરી લો. હવે આ પેસ્ટને તમારા હાથ પર લગાવો.

એલોવેરા અને ચણાનો લોટ

ચણાના લોટનો ઉપયોગ ત્વચા માટે ફાયદાકારક છે. હાથની કાળાશ ઓછી કરવા માટે આપ  એલોવેરા અને ચણાના લોટની પેસ્ટ લગાવી શકો છો. આ માટે 2-4 ચમચી એલોવેરા જેલ લગાવો. તેમાં એક ચમચી ચણાનો લોટ અને ગુલાબજળ ઉમેરો. આ પેસ્ટને તમારા હાથ પર લગાવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

ટોપ સ્ટોરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત

Embed widget