શોધખોળ કરો

Women Health: પિરિયડ્સ દરમિયાન આ વર્કઆઉટ કરશો તો થશે નુકસાન, જાણો શરીર પર કેવી થાય છે અસર

Women Health: પીરિયડ્સ દરમિયાન એક્સરસાઇઝ  કરવી જોઈએ કે નહીં? આપણે ઘણીવાર આ બાબતે મૂંઝવણમાં પડીએ છીએ. પરંતુ આજે અમે તમને જણાવીશું કે આ સમયગાળા દરમિયાન કઈ કસરત ન કરવી જોઈએ.

Women Health: પીરિયડ્સ દરમિયાન કસરત કરવાથી પીડાદાયક  દુખાવાથી રાહત મેળવી શકાય  છે. પરંતુ કસરત કરવાથી એક બીજી સમસ્યા થાય છે કે, તમને ખૂબ થાક લાગે છે. તેથી તમારે કસરત ન કરવી જોઈએ. પરંતુ ડોકટરો અનુસાર, જો  હેલ્ધી અને નોર્મલ પીરિયડ્સ હોય તો તમે પીરિયડ્સ દરમિયાન સરળતાથી વર્કઆઉટ કરી શકો છો. એવા ઘણા લોકો છે જેઓ તેમના પીરિયડ્સના 5 દિવસ સુધી સંપૂર્ણ રીતે વર્કઆઉટ કરવાનું બંધ કરી દે છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જો તમે માત્ર પીરિયડ્સ હોવાના કારણે કસરત નથી કરતા તો આ યોગ્ય નથી.

પીરિયડ્સ દરમિયાન વર્કઆઉટ કરવાના ફાયદા

પીરિયડ્સ દરમિયાન વર્કઆઉટ કરવાથી શારીરિક અને માનસિક બંને ફાયદા થાય છે. દરરોજ વ્યાયામ કરવાના ફાયદા છે. પીરિયડ્સ દરમિયાન પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન બંને તેમના સૌથી નીચા સ્તરે હોય છે, જેના કારણે થકાવટ અનુભવાય છે. એવું નથી કે જો તમને એનર્જી નથી મળી રહી અને આવી સ્થિતિમાં તમે કસરત નહીં કરો તો તમને ફાયદો થશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે તમને માત્ર આ સમયે  કસરત કરવાથી જ ફાયદો થશે.

પીરિયડ્સ દરમિયાન કસરત કરવાના ફાયદા

જો તમે તમારા માસિક સ્રાવ પહેલાના દિવસોમાં અને તમારા ચક્ર દરમિયાન થાક અને મૂડ સ્વિંગ અનુભવો છો, તો દૈનિક એરોબિક કસરત આ લક્ષણોને ઘટાડી શકે છે.

એન્ડોર્ફિનનો ઉપયોગ કરો

કારણ કે વ્યાયામ તમને કુદરતી એન્ડોર્ફિન આપે  છે, તે તમારા મૂડને સુધારી શકે છે અને વાસ્તવમાં તમને ગૂડ ફિલ કરાવે છે.  છે. બ્રાન્ડોન માર્સેલો, પીએચડી, માને છે કે માસિક સ્રાવ દરમિયાન કસરત કરવાના મુખ્ય ફાયદો એન્ડોર્ફિન્સનું સર્જન છે.  તેણીએ એમ પણ કહ્યું હતું કે એન્ડોર્ફિન્સ કુદરતી પીડા નિવારક હોવાથી, જ્યારે તે કસરત દરમિયાન મુક્ત થાય છે, ત્યારે તમે અસ્વસ્થતાના સમયગાળામાં રાહત અનુભવી શકો છો.

સ્વિંગ મૂડની સમસ્યામાં  થશે  સુધારો

સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ અને BIRTHFIT ના સ્થાપક અને CEO ડો. લિન્ડસે મેથ્યુએ કહ્યું કે, આ સમય દરમિયાન કસરત કરવાથી તમારો મૂડ સુધરશે અને રક્ત પરિભ્રમણ સારૂં થાય છે.  વ્યાયામ તમારા માસિક સ્રાવ સાથે સંકળાયેલ દુખાવાને ખાસ કરીને  માથાનો દુખાવો અથવા પીઠનો દુખાવો પણ ઘટાડે છે.

પીરિયડ્સ દરમિયાન કઈ કસરતો ન કરવી જોઈએ

હાર્ડ કાર્ડિયો:  આ હાર્ડ એક્સરસાઇઝ કરવાથી માસિક સ્રાવ વધી શકે છે.

વેઇટ લિફ્ટિંગ- ખાસ કરીને પિરિયડ દરમિયાન ભારે વજન ઉઠાવવાનું ટાળવું જોઇએ.

હાર્ડ  યોગાસન- માસિક દરમિયાન હાર્ટ યોગાસન પણ ટાળવા જોઇએ.

સ્ક્વોટ્સ: આ એક્સરસાઇઝ કરવાથી  પેલ્વિક પીડા, પેટના નીચલા ભાગમાં  દુખાવો અને પીઠનો દુખાવો વધી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget