શોધખોળ કરો

Skin care tips: પિમ્પલના ડાઘને ત્વચા પરથી દૂર કરવામાં કારગર છે આ ટિપ્સ, અજમાવી જુઓ

કેટલીક વખત ખીલ તો જતાં રહે છે પરંતુ આપણી કેટલીક ભૂલોના કારણે ડાઘ હંમેશા માટે રહી જાય છે. તેને કેટલાક ઘરેલુ ઉપાયથી દૂર કરી શકીએ છીએ

Skin care tips: સંતરા સાઇટ્રિક એસિડથી ભરપૂર છે. જે સ્કિનના ડાઘ ધબ્બાને દૂર કરવામાં પણ કારગર છે. આ માટે આપ સંતરાનો પાવડર લો અને તેને દહીંમાં મિકસ કરીને સ્કિન પર લગાવો. નારિયેળ તેલ પણ સ્કિનના ડાઘને દૂર કરવામાં મદદ કરે છે. આપ મધ અને લીંબના રસને પણ અપ્લાય કરી શકો છો.

જો આપ સુંદર અને ગ્લોઇંગ સ્કિન ઇચ્છતા હો તો દરેક ઋતુમાં ત્વચાની સંભાળ રાખવી જરૂરી બની જાય છે. . સુંદર દેખાવા માટે માત્ર કોસ્મેટિક પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરવો જરૂરી નથી, પરંતુ નેચરલ ગ્લો માટે કેટલાક નેચરલ ઉપાય કરવા જરૂરી બની જાય છે. તો જાણી ખીલ અને તેનાથી થયેલા ડાઘ ધબ્બાને દૂર કરવા શું કરશો.

ક્લિન્ઝરનો ઉપયોય સાવધાનીથી કરો:કાળજીપૂર્વક ક્લીંઝર પસંદ કરો, ચહેરાની સુંદરતા વધારવા માટે, ક્લીંઝર કાળજીપૂર્વક પસંદ કરો. એવું ક્લીન્ઝર પસંદ કરો જે ત્વચાને ટાઈટ કરે. જો તમે તમારા ચહેરા પર મેકઅપ નથી કરતા, તો તમારા ચહેરાને દિવસમાં બે વાર ફેસવોશથી ધોઈ લો. તમારી ત્વચા અનુસાર ફેસવોશ પસંદ કરો. ચહેરા પર ખરાબ ફેસવોશ અને ક્લીંઝરનો ઉપયોગ કરવાથી ચહેરા પરનું નેચરલ મોશ્ચર દૂર થઇ જાય છે.

સીરમનો કરો ઉપયોગ:ત્વચા પર સીરમનો ઉપયોગ કરો: એક સારો મેકઅપ આર્ટિસ્ટ હંમેશા તમને વિટામિન સી અને વિટામિન ઇ સીરમ લગાવવાની ભલામણ કરશે. આ સીરમ ત્વચાની કરચલીઓ, , ખીલ અને ડેડ સેલથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તેમાં હાજર એન્ટી ઇમ્ફામેટરી ગુણ સ્કિનનો રંગ સુધારી તેને હાઇડ્રેઇટ રાખવામાં મદદ કરે છે.

મોશ્ચરાઇઝનો ઉપયોગ કરો:દરેક પ્રકારની ત્વચાને મોઈશ્ચરાઈઝરની જરૂર હોય છે. શુષ્કથી તૈલી અને સામાન્ય ત્વચા માટે વિવિધ મોઇશ્ચરાઇઝર ઉપલબ્ધ છે. તમારી ત્વચાના પ્રકાર અનુસાર મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. શુષ્ક ત્વચા માટે ઓઇલ બેઝ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો, જ્યારે ઓઇલી ત્વચા માટે હળવા અને જેલ બેઝ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.

સનસ્ક્રિનનો જરૂર ઉપયોગ કરો:સનસ્ક્રીન તમારા ચહેરાને ધૂળ, ગંદકી, સૂર્યના યૂવી કિરણોથી બચાવે છે. ઘરની બહાર નીકળવાની 15 મિનિટ પહેલા તમારા ચહેરા પર SPF 30વાળું સનસ્ક્રીન લગાવો. તેનાથી સનબર્ન અટકે છે અને સ્કિન ટૈન નથી થતી.                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
Embed widget