શોધખોળ કરો

Period Rules: પિરિયડ્સ દરમિયાન હેર વોશ ન કરવાની કેમ અપાઇ છે સલાહ, જાણો શું સાયન્સ

શાસ્ત્રોમાં જણાવેલી ઘણી બાબતો અને નિયમો વિજ્ઞાન સાથે પણ સંબંધિત છે. જો વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો પીરિયડ્સ દરમિયાન વાળ ન ધોવા કે ધોવાનું કોઈ વૈજ્ઞાનિક કારણ નથી. આ મુજબ તમે કોઈપણ દિવસે વાળ ધોઈ શકો છો.

Period Rules:શાસ્ત્રોમાં જણાવેલી ઘણી બાબતો અને નિયમો વિજ્ઞાન સાથે પણ સંબંધિત છે. જો વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો પીરિયડ્સ દરમિયાન વાળ ન ધોવા કે  ધોવાનું કોઈ વૈજ્ઞાનિક કારણ નથી. આ મુજબ તમે કોઈપણ દિવસે વાળ ધોઈ શકો છો.

પરંતુ કેટલાક સંશોધનો દર્શાવે છે કે પીરિયડ્સ દરમિયાન વાળ ધોવાને પણ વર્જિત માનવામાં આવે છે કારણ કે આ સમય દરમિયાન વાળ ધોવાથી શરીરનું તાપમાન ઘટે છે અને બ્લેડિંગ ખુલ્લીને નથી થતું.  જેના કારણે મહિલાઓને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

જો બ્લીડિંગ યોગ્ય રીતે ન થાય તો તેનાથી ઈન્ફેક્શન, પેટની સમસ્યા વગેરે થઈ શકે છે. જો રક્તસ્રાવ યોગ્ય રીતે ન થાય તો બ્લડનો  ગઠ્ઠો બની શકે છે, જેના કારણે કેન્સરનું જોખમ પણ વધી જાય છે અને કેટલીકવાર તે DNC પણ તરફ દોરી જાય છે.

પીરિયડ્સ દરમિયાન વાળ ધોવા પડે તો શું કરવું

આજે આધુનિક યુગમાં  મહિલાઓ પણ પુરૂષોની જેમ કામ કરી રહી છે બહાર જવાનું બનતું હોય છે. . એટલા માટે વાળ ઘણી વખત ધોવા જરૂરી બની જાય છે. પરંતુ જ્યારે પીરિયડના ત્રણ દિવસ પહેલા વાળ ધોવાની જરૂર હોય ત્યારે આવી સ્થિતિમાં શું કરવું. તેનો ઉપાય પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યો છે. આ ઉપાયો અપનાવીને તમે પ્રતિબંધિત દિવસોમાં પણ તમારા વાળ ધોઈ શકો છો. તેનાથી કોઈ દોષ નથી થતો કે શરીરને નુકસાન પણ નથી થતું.

જો પીરિયડ્સ દરમિયાન વાળ ધોવાની જરૂર હોય, તો શેમ્પૂ અથવા સાબુનો ઉપયોગ ચોક્કસ કરો. પહેલાના સમયમાં સ્ત્રીઓ માસિક ધર્મ દરમિયાન શુદ્ધતા માટે તેમના વાળ માટીથી ધોતી હતી.

પીરિયડ દરમિયાન વાળ ધોવા માટે તમે પાણીમાં રોક સોલ્ટ મિક્સ કરીને વાળ ધોઈ શકો છો. તેનાથી શરીરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

પીરિયડ્સ દરમિયાન માથું ધોવા માટે હંમેશા હૂંફાળા પાણીનો ઉપયોગ કરો. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાનું જોખમ ઓછું થાય છે અને શરીરને આરામ પણ મળે છે.

પરંતુ ધ્યાનમાં રાખો કે માસિક સ્રાવ સમાપ્ત થયા પછી તમારે તમારા વાળ ધોવા જ જોઈએ. કારણ કે શાસ્ત્રો અનુસાર માસિક ધર્મ પછી તમારા વાળ ધોયા વગર તમારું શરીર શુદ્ધ માનવામાં આવતું નથી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે. Abp  અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
Boeing Layoff: પ્લેન બનાવનારી કંપનીએ કરી મોટી છટણી, એક ઝાટકે 900 કર્મચારીઓને કાઢી મુક્યા
Boeing Layoff: પ્લેન બનાવનારી કંપનીએ કરી મોટી છટણી, એક ઝાટકે 900 કર્મચારીઓને કાઢી મુક્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં દીકરીઓ અસલામતTantrik Custodial Death Case : મૃતક તાંત્રિક નવલસિંહને લઈ મોટો ખુલાસો, ક્યાંથી શીખ્યો તાંત્રિક વિદ્યા?Mumbai Bus Accident : મુંબઈનો ‘યમરાજ’ બસ ડ્રાઇવર : બ્રેક ને બદલે એક્સિલેટર દબાવ્યું ને 7નો લીધો ભોગSurat Murder CCTV : સુરતમાં યુવકે વેપારીની જાહેરમાં જ છરીના ઘા મારી કરી નાંખી હત્યા, સીસીટીવી આવ્યા સામે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
Boeing Layoff: પ્લેન બનાવનારી કંપનીએ કરી મોટી છટણી, એક ઝાટકે 900 કર્મચારીઓને કાઢી મુક્યા
Boeing Layoff: પ્લેન બનાવનારી કંપનીએ કરી મોટી છટણી, એક ઝાટકે 900 કર્મચારીઓને કાઢી મુક્યા
Digital Ration Card: ઘરે બેઠા માત્ર 2 મિનિટમાં ડાઉનલોડ કરી શકો છો ડિજિટલ રાશન કાર્ડ ? જાણો સરળ પ્રોસેસ
Digital Ration Card: ઘરે બેઠા માત્ર 2 મિનિટમાં ડાઉનલોડ કરી શકો છો ડિજિટલ રાશન કાર્ડ ? જાણો સરળ પ્રોસેસ
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
ટીમ ઈન્ડિયા કઈ રીતે કરશે WTC ફાઈનલમાં એન્ટ્રી, જાણી લો આ 4 સમીકરણો
ટીમ ઈન્ડિયા કઈ રીતે કરશે WTC ફાઈનલમાં એન્ટ્રી, જાણી લો આ 4 સમીકરણો
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Embed widget