શોધખોળ કરો

Women Health: પ્રેગ્નન્સી દરમિયાન આપને ખૂબ જ થકાવટ લાગે છે? જાણો, કારણો અને ઉપાય

ગર્ભાવસ્થામાં થાકના લક્ષણો વિશે વાત કરીએ તો અતિશય થાક લગાવો એક સામાન્ય લક્ષણો છે, શું આપને પણ પ્રેગ્નન્સીમાં થકાવટ લાગે છે તો તેના કારણો અને ઉપાય જાણી લો

Women Health:ગર્ભાવસ્થામાં થાકના લક્ષણો વિશે વાત કરીએ તો અતિશય થાક લગાવો એક સામાન્ય લક્ષણો છે, શું આપને પણ પ્રેગ્નન્સીમાં થકાવટ લાગે છે તો તેના કારણો અને ઉપાય જાણી લો

ગર્ભવસ્થા દરમિયાન સ્ત્રીના શરીરમાં અનેક ફેરફાર થાય છે. મોર્નિગ સિકનેસથી માંડીને વીકનેસ, પગમાં સોજા સહિતની સમસ્યા જોવા મળે છે. ઉપરાંત  શરીરમાં દુખાવો, ભૂખ ન લાગવી, કોઈ કામ કરવાની ઈચ્છા ન થવી, પ્રવૃત્તિઓમાં રસ ઓછો થવો, મૂડ સ્વિંગ, ઉદાસી, નિરાશા અને હતાશાની લાગણી. જો તમને આ લક્ષણો દેખાય તો તમારા ડૉક્ટરની સલાહ લો. સાથે જ અહીં જણાવેલ કેટલાક ઉપાયો અજમાવીને તમે ગર્ભાવસ્થા દરમિયાન થાકની સમસ્યાને દૂર કરી શકો છો.

આખો દિવસ કામ કરીને તમારા શરીરને વધારે થાકશો નહીં. ગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહિનામાં સક્રિય રહેવા ઉપરાંત, તમે યોગ્ય આરામ કરો તે પણ મહત્વપૂર્ણ છે. તમારી ઊંઘ સંપૂર્ણ અને પૂરતી હોવી જોઈએ. આવી સ્થિતિમાં જ્યારે પણ તમને આરામ કરવાનો મોકો મળે તો ચોક્કસથી થોડી ઊંઘ લઇ લો.

તમારા આહાર પર ધ્યાન આપો. પ્રેગ્ન્ન્સી દરમિયાન તમારે પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ડાયટ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.  આમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. પ્રોટીનયુક્ત વસ્તુઓનું સેવન કરવાથી તમે ઉર્જાથી ભરપૂર અનુભવ કરશો. તમારી જાતને હાઇડ્રેટેડ રાખવા માટે પૂરતું પાણી પીવો, તેમજ ખાંડયુક્ત પીણાં, સોડા, આલ્કોહોલ વગેરેનું સેવન ટાળો.

કસરત કરવાથી શરીરનું એનર્જી લેવલ પણ વધે છે. જો તમે શારીરિક પ્રવૃત્તિ કરો છો, તો તમે ત્રીજા ત્રિમાસિકમાં આવતી સમસ્યાઓને ઘણી હદ સુધી દૂર કરી શકો છો. ચાલવા કે યોગ જેવી હળવી કસરત કરો. શરુઆતમાં વધારે ન કરો, ધીમે ધીમે ડોક્ટરની સલાહ પર જ કસરતનો સમયગાળો વધારવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

તમારા પડોશની અન્ય સગર્ભા સ્ત્રીઓ અથવા મિત્ર અથવા સંબંધી સાથે વાત કરો. તમારા અનુભવો એકબીજા સાથે શેર કરવાથી પણ વસ્તુઓ સરળ બને છે. આ ભાવનાત્મક ટેકો મળે છે. તેનાથી થાક, એકલતા, ચિંતા, ભય, તણાવ જેવી સમસ્યાઓ ઓછી થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Embed widget