શોધખોળ કરો

હાર્દિક પટેલને આજે સાંજે કેટલા વાગે રજૂ કરાશે કોર્ટમાં ? જાણો શું થઈ શકે?

1/6
આ ફરિયાદના પગલે રાજ્યના તમામ જિલ્લાઓમાં વાયરલેસ દ્વારા જાણ કરવામાં આવી હતી. જેમાં આણંદ પોલીસે હાર્દિક પટેલની અને રાજકોટ પોલીસે દિનેશ બાંભણીયાની ધરપકડ કરી હોવાના મેસેજ મળતાં પાટણ પોલીસની ટીમોને મોકલી બંનેને પાટણ જિલ્લામાં લવાયા હતા.

2/6
સરકારી વકીલે 10 દિવસના રીમાન્ડ માગ્યા હતા, પણ જજ સોલંકીએ 10 દિવસના બદલે 3 દિવસના રીમાન્ડ મંજૂર કરાયા હતા. આ પહેલાં પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અશ્વીન ચૌહાણે મંગળવારે સવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાર્દિક તથા બાંભણીયા સામે લૂંટ તથા હુમલાની ફરિયાદ નોંધાઈ છે.

3/6
મંગળવારે રાત્રે 9 કલાકે હાર્દિક પટેલ તથા દિનેશ બાંભણીયા એ બંને આરોપીઓને પાટણ ખાતે લવાયા હતા અને જ્યુડીશિયલ કોર્ટના જજ વી.કે.સોલંકીના બંગલે રજૂ કરાયા હતા. સરકાર તરફે એપીપી બી.વી.પટેલ, હાર્દિકના વકીલ આર.ડી.દેસાઇ અને દિનેશના વકીલ મહેન્દ્રભાઇ પટેલે દલીલો કરી હતી.

4/6
હાર્દિક પટેલની આણંદ અને દિનેશ બાભણીયાની રાજકોટથી પોલીસે ધરપકડ કર્યા બાદ તેમને પાટણ પોલીસ હવાલે કરી દેવાયા હતા. બંનેને મંગળવારે કોર્ટમાં રજૂ કરવાના હતા પણ બંનેને આખો દિવસ સમી પોલીસ સ્ટેશનના રૂમમાં બંધ રખાયા હતા. પછી રાત્રે 9 વાગ્યે બંનેને ચૂપચાપ પાટણ લાવી જજના બંગલે રજૂ કરી પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે કોર્ટે 3 દિવસના એટલે કે 1 સપ્ટેબર સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

5/6
આજે કોર્ટમાં પોલીસ વધુ રિમાન્ડની માગણી કરી શકે છે. જોકે, કોર્ટ શું વલણ અપનાવે છે, તે જોવાનું રહેશે. જો કોર્ટ રિમાન્ડ મંજૂર નહીં કરે તો તેને કસ્ટડીમાં મોકલી આપવામાં આવશે. નોંધનીય છે કે, હાર્દિક પટેલે આ કેસ કાઢી નાંખવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે.

6/6
પાટણ: મહેસાણાના પાસ કન્વીનર નરેન્દ્ર પટેલ પર પાટણમાં હુમલો કરવાના પ્રકરણમાં પાસ નેતા હાર્દિક પટેલ ત્રણ દિવસના રિમાન્ડ પર હતો. હાર્દિકના આજે સાંજે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ ફાળવેલા છે. આથી પાટણ પોલીસને સાંજે પાંચ વાગ્યા સુધીમાં હાર્દિક પટેલને કોર્ટમાં રજૂ કરવો પડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

Embed widget