શોધખોળ કરો
Advertisement
Accident: રોડના કિનારે ઉભેલા દાદા –પૌત્રને પૂરપાટે ઝડપે આવતી કારે કચડી નાખ્યા, જુઓ હૈયુ કંપાવી દેતો વીડિયો
બનાસકાંઠાના રામજીયાની નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં અકસ્માતમાં દાદા અને પૌત્રનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.
Hit and run :બનાસકાંઠાના રામજીયાની નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં અકસ્માતમાં દાદા અને પૌત્રનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.
બનાસકાંઠાના રામજીયાની નજીક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બે લોકોના કમકમાટીભર્યો ઘટનાસ્થળે જ મોત થયા છે. દાદા અને પૌત્ર રોડના કિનારે ઉભા હતા. આ સમયે પુરપાટ ઝડપે આવતી કારે દાદા અને પૌત્રને અડફેટે લેતા બંનેના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યો મોત નિપજ્યા છે. આટલા ભયંકર અકસ્માત બાદ પણ કાર ચાલક નાસી ગયો હતો જો કે પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીઘી છે. આ ઘટના અમીરગઢ બોર્ડર પાસે બની હતી. કાર ચાલક પરિવાર સાથે રાજસ્થાનની અમદાવાદ જતો હતો. અકસ્માતની સમગ્ર ઘટના રોડ પાસે આવેલા એક ફાર્મના સીસીટીવીમાં કેદ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement