શોધખોળ કરો

સિદ્ધૂ અને Sony TV બાદ હવે ટ્રોલર્સના નિશાના પર આવ્યો કપિલ શર્મા, ટોલર્સે કહ્યું- #BoycottKapilSharma

મુંબઈ: પુલવામા આતંકી હુમલા પર નવજોત સિંહ સિદ્ધુએ આપેલા નિવેદનથી વિવાદ વધતા તેમને કપિલ શર્મા શો માંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. એવામાં કપિલ શર્માએ મીડિયા સામે સિદ્ધૂનો બચાવ કરતા કહ્યું કે, સિદ્ધૂને બહાર કરવાથી આતંકવાદનો ઉકેલ નથી આવી જવાનો, જો એવું હોત તો અમે પોતે જ તેમને શો માંથી બહાર કરી દેતા. કપિલ શર્માના આ નિવેદન બાદ સોશિલય મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. સિદ્ધૂ અને Sony TV બાદ હવે ટ્રોલર્સના નિશાના પર આવ્યો કપિલ શર્મા, ટોલર્સે કહ્યું- #BoycottKapilSharma કપિલે સિદ્ધૂનો બચાવ કરતા કહ્યું હતું કે, “જો સિદ્ધૂજીને બહાર કરવાથી આતંકવાદના મુદ્દાનો ઉકેલ આવી જતો તો અમે પોતે જ તેમને કહી દેતા કે તમે શોમાંથી જતાં રહો. આ બધો પ્રોપેગન્ડા હોય છે. સોશિયલ મીડિયા પર આવુ ચાલતું જ રહે છે. હું આ વધી વસ્તુઓથી દૂર રહું છું. હું કંઇક સારા કામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. તમે મને સાથ આપો.” કપિલના આ નિવેદન પર ટ્રોલર્સે તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું છે. અને તેને બોયકોટ કરવાનું કહી રહ્યાં છે. સોશિયલ સાઇટ ટ્વિટર પર પણ #BoycottKapilSharma પહેલા નંબરે ટ્રેંડ કરી રહ્યું છે. આ સિવાય કપિલના ફોલોવર્સે તેને અનફોલો કરવાનું પણ શરુ કરી દીધું, કપિલ સાથે સાથે સોશિયલ મીડિયા પર #BoycottSonyTv પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે. એક યૂઝરે લખ્યું કે, “ આપણે #BoycottKapilSharma ને કેમ ટ્રેન્ડ કરાવીયે ? પહેલી વાત તો એ કે આટલી નીચલા સ્તરની કૉમેડી શા માટે જોઈએ છે ? ” ઉલ્લેખનીય છે કે, સિદ્ધૂએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ‘તમે આ હુમલાનો આરોપ આખા દેશ પર ન મુકી શકો. આખો દેશ કે કોઈ એક વ્યક્તિને તેના માટે જવાબદાર ન ઠેરવી શકો.’ લોકોએ સિદ્ધૂના આ નિવેદને પાકિસ્તાન પ્રત્યે પ્રેમ તરીકે લીધું અને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. સિદ્ધૂનું આ નિવેદન વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર સિદ્ધૂને કપિલ શર્મા શોથી બહાર કરવાની માગ ઉભી થઈ હતી. આતંકી હુમલા પર બોલવું ભારે પડ્યું નવજોત સિંહ સિદ્ધૂને, The Kapil Sharma Showમાંથી થઈ હકાલપટ્ટી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો

Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ

ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Embed widget