શોધખોળ કરો

અમદાવાદઃ કોંગ્રેસે કેન્દ્રીયમંત્રી આઠવલેને દલિત અત્યાચાર મુદ્દે આપ્યું આવેદનપત્ર

અમદાવાદઃ શહેર કોંગ્રેસ દ્વારા ઉનામાં થયેલા દલિત અત્યાચાર મુદ્દે કેન્દ્રમાં રાજ્યકક્ષાના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રામદાસ આઠવલેને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં થયેલા દલિત અત્યાચાર અંગે રજૂઆત કરવામાં આવી હતી. ઉનામાં થયેલી ઘટના અંગે ગૌરક્ષકો સામે સરકારે આંખ આડા કાન કરાયા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં 13થી વધુ ગામડાઓમાં દલિતોને પ્રવેશ ના આપતા હોવાથી વાકેફ કરાયા હતા. કોંગ્રેસ દ્વારા યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડૉલરની તુલનામાં રેકોર્ડ લૉ પર રૂપિયો, પહેલીવાર 93ની નીચે પટકાયો, હવે સામાન્ય માણસ પર શું થશે અસર ?

Qatar LNG Export: '5 વર્ષ સુધી ભારતના ગેસ સપ્લાય પર અસર...', કતારે LNG ગેસ પ્લાન્ટની તબાહી બાદ બતાવ્યું ભયાનક સત્ય

સોના-ચાંદીમાં ફરી આવ્યો ઉછાળો, જાણો આજે તમારા શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ કેટલો વધ્યો

Share Market: લાંબા સમય બાદ શેરબજાર ગ્રીન નિશાને થયું ઓપન, સેન્સેક્સ- નિફ્ટી બંનેમાં વધારો

વિડિઓઝ

Gujarat Unseasonal Rain Forecast : આજે ગુજરાતના 10 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાકમાં ક્યાં તૂટી પડશે વરસાદ? કરાઈ મોટી આગાહી
Morbi Marriage Mandap Collapse : મોરબીમાં મીની વાવાઝોડું ત્રાટકતા લગ્નનો મંડપ ધરાશાયી
Rajkot Water Logging : રાજકોટમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી
Hun To Bolish : હું તો બોલીશ : નકલી ગુરૂનું નકલી સામ્રાજ્ય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્ય પર વધુ એક સંકટ, 22 માર્ચે વધુ એક સિસ્ટમ થશે એક્ટિવ, કમોસમી વરસાદનું એલર્ટ

Rain: ગુજરાતમાં ખેડૂતો પાયમાલ: અનાજ, શાકભાજી સાથે કેરીનો પાક પણ માવઠા અને વાવાઝોડામાં ધોવાયો
Rain: ગુજરાતમાં ખેડૂતો પાયમાલ: અનાજ, શાકભાજી સાથે કેરીનો પાક પણ માવઠા અને વાવાઝોડામાં ધોવાયો
Share Market: લાંબા સમય બાદ શેરબજાર ગ્રીન નિશાને થયું ઓપન, સેન્સેક્સ- નિફ્ટી બંનેમાં વધારો
Share Market: લાંબા સમય બાદ શેરબજાર ગ્રીન નિશાને થયું ઓપન, સેન્સેક્સ- નિફ્ટી બંનેમાં વધારો
સોના-ચાંદીમાં ફરી આવ્યો ઉછાળો, જાણો આજે તમારા શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ કેટલો વધ્યો
સોના-ચાંદીમાં ફરી આવ્યો ઉછાળો, જાણો આજે તમારા શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ કેટલો વધ્યો
Rain: ભરઉનાળે માવઠાએ વિનાશ નોતર્યો, છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ

પેટ્રોલ-ડીઝલ ભૂલી જાવ! આ કંપની લાવી રહી છે 1500KM ચાલે તેવી કાર, ચાર્જિંગનું ટેન્શન ખતમ

ફિલિપાઇન્સમાં ખનન દરમિયાન મળી આવ્યું 10 વર્ષ જૂનુ ત્રિશૂલ અને વજ્ર ! સંશોધકનો ચોંકાવનારો દાવો!

નાની છોકરીઓ માટે મોટો ખતરો બની રહ્યું છે સોશિયલ મીડિયા! નવા રિપોર્ટમાં મોટો ખુલાસો

Embed widget