2008 Ahmedabad serial bast case : અમદાવાદ બ્લાસ્ટ કેસમાં 28 નિર્દોષ, 49 દોષિત, જાણો 49ને ક્યારે સંભળાવાશે સજા ?
અમદાવાદમાં 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટના જજ અંબાલાલ પટેલ મંગળવારે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા જ્યારે 49 આરોપીને દોષિત જાહેર કર્યા હતા.
અમદાવાદઃ અમદાવાદમાં 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટના જજ અંબાલાલ પટેલ મંગળવારે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા જ્યારે 49 આરોપીને દોષિત જાહેર કર્યા હતા.
આ કેસમાં જ એ.આર. પટેલે 77 આરોપી સામે ચુકાદો આપતાં 28 આરોપીને પુરાવાના અભાવે બેનિફિટ ઓફ ડાઉટ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા જ્યારે બાકીના આરોપીઓને દોષિત જાહેર કરાયા છે. આ કેસમાં તમામ દોષિતોને આવતી કાલે એટલે કે બુધવારે સવારે સજા સંભળાવવામાં આવશે.
આ કેસમાં જેમને નિર્દોષ જાહેર કરાયા એ આરોપીઓની યાદી નીચે પ્રમાણે છે.
આરોપી નંબર 68: શબ્બીર નિષાદ
આરોપી નંબર 55: શકીલ અહમદ
આરોપી નંબર 56: મોહમ્મદ હબીબ
આરોપી નંબર 67: અસીબ રઝા
આરોપી નંબર 68: મોહમ્મદ હબીબ
આરોપી નંબર 78: મોહમ્મદ શાહીદ ઉર્ફે અબ્દુલ શાહીદ
સાકિબ નિશાર અહેમદ (યુપી)
આરોપી નંબર 53, મોહમદ ઇરફાન ઉર્ફે વકીબ (એમપી)
આરોપી નંબર 54, નાસિર અહેમદ લિયાકત અલી (કર્ણાટક)
આરોપી નંબર 55, શકીલ એહમદ, કર્ણાટક
આરોપી નંબર 56, નદીમ અબ્દલુ નઇમ , કર્ણાટક
આરોપી નંબર 58, મોહમદ શમી ઉર્ફે અબ્દુલ શમી, કર્ણાટક
આરોપી નંબર 61 ડો. અહેમદ બેગ ઉર્ફે મુબાલરક, કર્ણાટક
આરોપી નંબર 62, કામરાન ઉર્ફે ફજીલત હુસૈન , મધ્યપ્રદેશ
આરોપી નંબર 67 હસીબરઝા ઉર્ફે સમમીભાઈ, બીહાર
આરોપી નંબર 68 મોહમદ હબીબ ઉર્ફે હબીબ ફલાહી, યુપી
આરોપી નંબર 71 મોહમદ શાહીદ ઉર્ફે અબ્દુલ શાહીદ, મધ્યપ્રદેશ