શોધખોળ કરો

Ahmedabad: હે ભગવાન! આવા સંતાનો કરતા તો વાંજીયા રહેવું સારુ, પુત્રોના ત્રાસથી પિતાએ કરી આત્મહત્યા, ઘર માટે માતાને પણ ન છોડી

અમદાવાદ: શહેરના નવરંગપુરામાં વૃદ્ધ મહિલાએ પોતાના જ સંતાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. બે પુત્ર અને પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મકાન પચાવી પાડવા પુત્ર અને પુત્રવધુ માનસિક ત્રાસ આપતા હતા.

અમદાવાદ: શહેરના નવરંગપુરામાં વૃદ્ધ મહિલાએ પોતાના જ સંતાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. બે પુત્ર અને પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મકાન પચાવી પાડવા પુત્ર અને પુત્રવધુ માનસિક ત્રાસ આપતા હતા. જો કે, ચોંકાવનારી વાત એ પણ છે કે, 3 માસ પહેલા જ વૃદ્ધાના પતિએ કંટાળી આપઘાત કરી લીધો હતો. સંતાનોના માનસિક ત્રાસથી આપઘાત કર્યો હોવાનો વૃદ્ધાએ આક્ષેપ કર્યો છે. નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે વિગતે વાત કરીએ તો, પોતાના બે પુત્રો અને પુત્રવધૂઓના કારણે એક વૃદ્ધ મહિલાએ પોતાનો પતિ ગુમાવવાનો વારો આવ્યો છે. પુત્રો અને પુત્રવધુઓના ત્રાસના કારણે પોતાના પતિએ કંટાળીને આત્મહત્યા કરવી પડી તેવી ફરિયાદ મહિલાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

મૃતક છગનભાઈ દેસાઈએ અડાલજ કેનાલમાં ઝંટલાવી પોતાનું જીવન સપ્ટેમ્બર 2023મા ટૂંકાવ્યું હતું. ફરિયાદી જતનબેન દેસાઈએ આ મુદ્દે પારિવારિક કલેશમાં પોતાના પતિ આત્મહત્યા કરવા પર મજબૂર બન્યા હોય અને તે પાછળ પોતાના પુત્રો અને પુત્ર વધુઓ જવાબદાર હોય ત્યારે આ સમગ્ર મુદ્દાની પોલીસ યોગ્ય તપાસ કરી અને ધોરણસરની કાર્યવાહી કરે તે પ્રકારની માંગણી સાથે અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાદ માંગી હતી. આ ઉપરાંત ડીસીપી કક્ષાએથી થયેલ હુકમ અને લોકલ અરજીના આધાર પર સપ્ટેમ્બર મહિનામાં થયેલી આત્મહત્યાના ગુના માટેની એફઆઇઆર છેક મોડે ફેબ્રુઆરી મહિનામાં નોંધાઈ.

અમદાવાદના કોમર્સ છ રસ્તા પાસે આવેલ પ્રકાશ પાર્ક સોસાયટીમાં રહેતા જતન બહેનની ફરિયાદ છે કે, તેમના બે દીકરાઓ દિનેશ અને રમેશ અને બે પુત્ર વધુ લલિતા અને સુરેખાના ત્રાસના કારણે તેમના પતિ છગનભાઈએ પોતાનું જીવન ટૂંકાવ્યું. જીવનભર મહેનત કરીને કમાવેલ મૂડી અને મિલકત આપવા મા બાપ તૈયાર હોવા છતાં તેમને ત્રાસ આપી અને વેદનાઓ સાથે જીવન જીવવા માટે મજબૂર કરવામાં આવ્યા અને આ ત્રાસથી કંટાળીને છગનભાઈએ આત્મહત્યા કરી લીધી.

પુત્રવધુઓની વાતમાં  આવીને પુત્રોએ સગા માવતરની પણ દરકાર ન કરી અને તેમની સાથે માર ઝૂડ પણ કરી. વારંવારની માનસિક યાતનાથીૉ પીડાતા છગનભાઈએ પોતાની અને સમાજની વચ્ચે આ ત્રાસના કારણે આબરૂ ગુમાવી હોવાની પોતાની પત્નીને જાણ કરી હતી. આત્મહત્યા કરવા માટે દુષ્પાપ્રેરણ કરવા બદલ આરોપી દિનેશ, રમેશ, લલિતા અને સુરેખા સામે ભારતીય દંડ સંહિતાની કલમ 306 સહિતની અન્ય કલમો હેઠળ ગુનો નોંધી નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Borsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?Rajkot Crime : રાજકોટમાં રીક્ષા ચાલકો અને કિન્નરો વચ્ચે મારામારીના કેસમાં 11 કિન્નર સહિત 15ની ધરપકડSurat Crime : સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મથી ખભળાટ , આરોપીની ધરપકડDonald Trump Inauguration : ડોનાલ્ડ ટ્રમ્પ આજે લેશે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના શપથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Embed widget