શોધખોળ કરો

Ahmedabad : 27 વર્ષની યુવતીને અન્ય યુવક સાથે બંધાયા સંબંધ, 15 વર્ષ મોટો પતિ અવરોધ લાગતો ......

અઢી વર્ષના પ્રેમ સંબંધ પછી યુવતીને પતિથી છૂટીને પ્રેમી સાથે રહેવાની ઈચ્છા થતાં તેણે પ્રેમીને વાત કરી હતી. તેમજ હત્યાનું કાવતરું ઘડી હત્યાને અંજામ આપ્યો હતો.

અમદાવાદઃ એક વર્ષ પહેલાં સરખેજમાં પ્રેમપ્રકરણમાં થયેલી હત્યાના આરોપીઓ ઝડપાયા છે. પાંચ લાખની સોપારી લઈને આરોપીઓએ  પ્રમોદ પટેલ નામના યુવકની હત્યા કરી હતી. સુરેશ ઉર્ફે સુર્યો મેઘવાળ અને કમલેશ ઉર્ફે કમો ડામોરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.  સોપારી આપનાર અમરત રબારીની અગાઉ ધરપકડ કરી હતી.

43 વર્ષના પતિથી અસંતોષ હોવાથી 27 વર્ષીય યુવતીએ 31 વર્ષના યુવક સાથે સંબંધ બાંધ્યા હતા. બંને રંગરેલિયાં મનાવતાં હતાં ને મજા કરતાં હતાં. અઢી વર્ષના પ્રેમ સંબંધ પછી યુવતીને પતિથી છૂટીને પ્રેમી સાથે રહેવાની ઈચ્છા થતાં તેણે પ્રેમીને વાત કરી હતી. તેમજ હત્યાનું કાવતરું ઘડી હત્યાને અંજામ આપ્યો હતો.

3 સપ્ટેમ્બર 2020માં એસ.જી હાઇવે પર સરખેજ પાસે ક્રૂરતા પૂર્વક પ્રમોદ પટેલની હત્યા કરેલી લાશ મળી આવી હતી. હત્યાના કેસમાં કાઈમ બ્રાંચે ભેદ ઉકેલી લીધો હતો અને 2 લોકોની ધરપકડ કરી હતી. મૃતકની પત્નીને જ એક અન્ય યુવક સાથે પ્રેમ સબંધ હોવાથી પત્નીએ પતિની હત્યા કરવાનું કાવતરું ઘડી હત્યા કરી નાંખી હતી. 

એસ.જી હાઇવે પાસે અંદાજ પાર્ટી પ્લોટથી મહોમદપુરા ગામ જવાના રસ્તે 43 વર્ષીય પ્રમોદ પટેલ નામના યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે ધા ઝીકીને હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતક પ્રમોદ પટેલની હત્યા કરવાનો પ્લાન તેની પત્નીએ જ બનાવ્યો હતો. કારણ કે મૃતકની પત્નીના અમરત નામના યુવાન સાથે પ્રેમસંબંધ હતા. 3 સેપ્તમ્બરે મૃતક પ્રમોદ નોકરીથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેની જ પત્નીના પ્રેમી અમરતે અન્ય ત્રણ લોકો સાથે મળીને હત્યા કરી દીધી હતી અને ફરાર થયા હતા.

કાઈમ બ્રાંચની ગિરફતમાં રહેલ મૃતકની પત્ની કિંજલ પટેલ અને પ્રેમી અમરત બંને બે વર્ષથી પ્રેમસબંધમાં હતા. મૃતકની પત્ની કિંજલ અમરત સાથે પ્રેમસંબંધ હોવાથી પતિ પ્રમોદ સાથે અવાર નવાર ઝધડો કરતી હતી. પત્ની કિંજલને પતિથી છુટકારો મેળવવા પ્રેમી સાથે મળી 31 ઓગસ્ટ 2020ના રોજ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જે બાદ 3 સેપ્ટમ્બર 2020ના રોજ પતિ પ્રમોદએ પત્ની કિંજલને ફોન કરીને કહ્યું કે નોકરીથી આવતા મોડું થશે. જેથી પત્ની કિંજલએ પ્રેમીને ફોન કરી જાણ કરી ત્યારબાદ પ્રેમી અમરત મુતક પ્રમોદની નોકરી વાળી જગ્યાએ હત્યા કરવા પહોંચી ગયો અને પ્રમોદ નોકરી પુરી કરીને બહાર આવતા જ પ્રેમી સહિત 3 લોકોએ તીક્ષ્ણ હથિયાર ધા ઝીકીને તેને મોત ને ઘાટ ઉતારી દીધો.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે હત્યારો પ્રેમી અમરતે રાજસ્થાનથી સુરેશ નામના વ્યક્તિને 5 લાખની સોપારી આપી હતી અને ખાસ હત્યા કરવા માટે એક નવી આઈ 10 કાર પણ લીધી હતી. પ્રેમી અમરત,સુરેશ અને અજણીયા શખ્સો ભેગા મળી હત્યા કરી દીધી. ઉલ્લેખનીય છે કે મૃતક પ્રમોદ પટેલના અગાઉ બે વખત લગ્ન થઈ છુટાછેડા થયેલ અને કિંજલ સાથે ત્રીજા લગ્ન હતા. જેમાં મૃતક 46 વર્ષ ઉંમર હતી ત્યારે પત્ની 27 વર્ષની હોવાથી બંને અવાર નવાર ઝધડો થતો હોવાનું પત્ની પૂછપરછ સામે આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Embed widget