શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન પરથી 4 લાખ રોકડા, 76 નંગ વિદેશી દારૂની બોટલ સાથે બુટલેગર ઝડપાયો
મળતી માહિતી પ્રમાણે, પીસીબી દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પરથી 4 લાખ રોકડ અને 76 નંગ વિદેશી દારૂની બોટલ સાથે એકની ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદ: ગાંધીના ગુજરાતમાં દારૂની બોટલો પકડાવી રોજિંદો ક્રમ બની ગયો હોય તેમ લાગે છે. રોજબરોજ ક્યાંકને ક્યાંક આ અંગેના સમાચાર વાંચવા મળે છે. આજે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી 76 નંગ વિદેશી દારૂની બોટલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે, પીસીબી દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પરથી 4 લાખ રોકડ અને 76 નંગ વિદેશી દારૂની બોટલ સાથે એકની ધરપકડ કરવામાં આવી હતી. કાલુપર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 12 પરથી ધરપકડ કરરવામાં આવી હતી.
પીસીબી દ્વારા મુદ્દામાલ સહિત આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement