શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે ટ્રકમાં ઘૂસી ગઈ કાર, એકનું મોત, જુઓ તસવીરો
શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસે એસપી રિંગ રોડ પર પૂરપાટ જતી કાર આગળ જતાં ટ્રકમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અમદાવાદઃ શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસે એસપી રિંગ રોડ પર પૂરપાટ જતી કાર આગળ જતાં ટ્રકમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે કારમાં સવાર અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.
અકસ્માતમાં કારનો આગળનો ભાગ દબાઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
અક્સમાતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement