શોધખોળ કરો
Advertisement
ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્યને લાગ્યો ચેપ? કોણે આપી જાણકારી?
અમદાવાદમાં બાપુનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદઃ નવેમ્બર મહિનામાં કોરોનાએ ગુજરાતમાં ફરી ઉથલો માર્યો છે અને દૈનિક કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસના વધુ એક નેતાને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ અંગે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.
અમદાવાદમાં બાપુનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલને કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, તે જાણીને ચિંતા થાય છે. તેઓ ઝડપથી રિકવર થઈને લોકોના કામે લાગી જાય તેવી શુભેચ્છા.
નોંધનીય છે કે, અગાઉ ભાજપના કેટલાય ધારાસભ્યો, નેતાઓ, કોર્પોરેટરો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
आज मैंने मेरा कोरोना का RT-PCR टेस्ट करवाया तो मैं कोरोना से संक्रमित पाया गया हूँ । आप सभी की शुभकामना के साथ कोरोना से जल्दी ठीक होकर जनसेवा में जुड़ जाऊंगा। Posted by Himmatsingh Patel MLA on Thursday, 12 November 2020
I am worried to know that @INCGujarat Bapunagar MLA Shri @HimmatsinghMla has tested positive for#COVID19
My wishes for his speedy recovery and getting back to public work very soon. pic.twitter.com/E494PS5WG6 — Arjun Modhwadia (@arjunmodhwadia) November 13, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement