શોધખોળ કરો
Advertisement
Ahmedabad : પુત્ર માટે ટિકિટ માંગનારા કોંગ્રેસના કયા ધારાસભ્યનો કાર્યકરોએ કર્યો વિરોધ?
ધારાસભ્ય લાખા ભરવાડનો કેટલાક કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. લાખા ભરવાડ પુત્ર મોહમાં કોંગ્રેસને નુકશાન કરતા હોવાનો આક્ષેપ પણ લગાવાયો છે. લાખા ભરવાડે પોતાના પુત્ર માટે મનપાની ટીકીટ માંગી છે.
અમદાવાદઃ ગુજરાતની 6 મનપાની ચૂંટણી 21મી ફેબ્રુઆરીએ યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પોતાના પુત્ર માટે ટિકિટની માંગણી કરનાર કોંગ્રેસના ધારાસભ્યનો કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ધારાસભ્ય લાખા ભરવાડનો કેટલાક કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. લાખા ભરવાડ પુત્ર મોહમાં કોંગ્રેસને નુકશાન કરતા હોવાનો આક્ષેપ પણ લગાવાયો છે. લાખા ભરવાડે પોતાના પુત્ર માટે મનપાની ટીકીટ માંગી છે. અમદાવાદના લાંભા વોર્ડમાંથી ટીકીટ માંગી છે. લાંભા વોર્ડમા બેનર સાથે વિરોધ કરાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement