શોધખોળ કરો

‘અજીબ બુટલેગરની ગજબ કહાની’: અમદાવાદના નામી બુટલેગરને પોલીસ ખાટલા સાથે ઉપાડી ગઈ, જાણો કેમ

અમદાવાદ: અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનમાં દારૂની રેડ કરવા દરમિયાન એક અજીબ કિસ્સો સામે આવ્યો હતો. આરોપીએ પોલીસની ધરપકડથી બચવા ખાટલાનો આસરો લીધો પણ પોલીસે આરોપીને ખાટલા સહીત ઉંચકી લીધો હતો. ‘અજીબ બુટલેગરની ગજબ કહાની’: અમદાવાદના નામી બુટલેગરને પોલીસ ખાટલા સાથે ઉપાડી ગઈ, જાણો કેમ પોલીસને ખાટલામાં એક વ્યક્તિને લઇ જતાં તસવીરોમાં જોઈ રહ્યા છો તે અમદાવાદના સરારદારનગર વિસ્તારના જ્યાં શુક્રવારે પોલીસે દેશી દારૂના અડ્ડા પર રેડ કરી હતી. પોલીસે આરોપી રાજેન્દ્ર માછરેકરની ધરપકડ કરી હતી પરંતુ આરોપી ખાટલામાં બેસી ગયો હતો અને ઉભો થવાની આનાકાની કરી રહ્યો ત્યારે પોલીસે ખાટલા સાથે જ આરોપીને ઉંચકી લીધો હતો. ‘અજીબ બુટલેગરની ગજબ કહાની’: અમદાવાદના નામી બુટલેગરને પોલીસ ખાટલા સાથે ઉપાડી ગઈ, જાણો કેમ આ દરમિયાન પોલીસે જ્યારે આરોપીને ખાટલા સાથે ઉંચકીને વિસ્તારમાંથી લઈ જઈ રહી હતી ત્યારે સ્થાનિકોએ રામ બોલો ભાઈ રામ બોલી રહ્યા હતાં અને ત્યાર બાદ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ‘અજીબ બુટલેગરની ગજબ કહાની’: અમદાવાદના નામી બુટલેગરને પોલીસ ખાટલા સાથે ઉપાડી ગઈ, જાણો કેમ આ આરોપી રાજેન્દ્ર માછરેકર સરદારનગર વિસ્તારનો નામી બુટલેગર છે અને અગાઉ પણ તેના પર અનેક ગુનાઓ નોંધાયા છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ દારૂની રેડ ઝોન 4ના ડીસીપી નીરજકુમાર બડગુર્જર તથા એસીપી એ.એમ દેસાઇના નિર્દેશથી કરવામાં આવી હતી. જેમાં સરાદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સી.આર જાદવ તથા બીજા અન્ય પોલીસ અધિકારીઓ સામેલ હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget