શોધખોળ કરો

હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ

ગુજરાત વિદ્યાપીઠમાં પ્રથમ વખત કોમર્સ ફેકલ્ટીનો વિભાગ શરૂ કરાશે. બી.કોમમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને નવી ફેકલ્ટી શરૂ કરવામાં આવશે

ગુજરાત વિદ્યાપીઠે મહત્વનો નિર્ણય લીધો હતો. હવે ગુજરાત વિદ્યાપીઠમાં બીકોમ, એમકોમ, બીબીએનો પણ અભ્યાસ કરી શકાશે. ગુજરાત વિદ્યાપીઠમાં વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ કરવામાં આવશે. વિદ્યાપીઠમાં પ્રથમ વખત કોમર્સ ફેકલ્ટીનો વિભાગ શરૂ કરાશે.

આગામી શૈક્ષણિક સત્રથી કોમર્સ ફેકલ્ટીમાં એટલે કે બી.કોમમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને નવી ફેકલ્ટી શરૂ કરવામાં આવશે. પ્રવેશ પરીક્ષાના આધારે જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણીબેન પટેલ વિદ્યાપીઠના સ્નાતક હોવાથી તેમના નામે મણીબેન મહાવિદ્યાલય શરૂ કરીને તેમાં કોમર્સ ફેકલ્ટી ચલાવવામાં આવશે. વિદ્યાપીઠ સેન્ટ્રલ યુનિવર્સિટીની શ્રેણીમાં આવતી હોવાથી તેઓ પોતાની અલગ પરીક્ષા લઈને વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવશે. એટલે કે વિદ્યાપીઠમાં બીકોમ કરવા માટે વિદ્યાર્થીઓએ અલગથી પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે. જેના આધારે પ્રાથમિક તબક્કે 60 વિદ્યાર્થીને પ્રવેશ અપાશે.                                                                                                   

ગુજરાત વિદ્યાપીઠમાં તાજેતરમાં મંડળની બેઠક મળી હતી અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે  આગામી શૈક્ષણિક વર્ષથી વિદ્યાપીઠમાં કોમર્સના અભ્યાસનો પ્રારંભ કરાશે. વિદ્યાપીઠમાં હાલમાં બીસીએ કોર્સ ચાલે છે પરંતુ બી.કોમ કે એમ.કોમ ઉપરાંત બીબીએ જેવા કોર્સ ચાલતા નથી. પહેલી વખત બી.કોમ-એમ.કોમ. કોર્સ શરૂ કરાશે. વિદ્યાપીઠની સ્થાપના 1920માં થયા બાદ હવે 2025માં કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ કરાશે. વિદ્યાપીઠ દ્વારા ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ અર્થતંત્ર પર વધારે ભાર આપવામાં આવતો હોવાથી સમાજકાર્યને લગતાં અનેક કોર્સ ચલાવવામાં આવે છે. ધોરણ 12નું પરિણામ જાહેર થયા બાદ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રવેશ પરીક્ષા સહિતની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.                                                                              

NTAએ જાહેર કર્યો JEE Main પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે પરીક્ષા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget