શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

અમદાવાદમાં કયા મહિનામાં કોરોનાનો કહેર ખતમ થઈ જશે? વિજય નહેરાએ લોકોને શું કરી મોટી અપીલ? જાણો

અમદાવાદમાં કોરોનાના કેર વચ્ચે મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ રાહત આપતી આશા જન્માવી છે અને નાગરિકોનો સહકાર મળશે તો મે મહિનાના અંત સુધીમાં અમદાવાદમાંથી કોરોના પર કાબુ મેળવી લેવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં કોરોનાના કેર વચ્ચે મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ રાહત આપતી આશા જન્માવી છે અને નાગરિકોનો સહકાર મળશે તો મે મહિનાના અંત સુધીમાં અમદાવાદમાંથી કોરોના પર કાબુ મેળવી લેવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિજય નહેરાએ અમદાવાદના નાગરિકોને અપીલ કરતાં કહ્યું કે, જો લોકો લાકડાઉનનું શિસ્તથી અમલ કરે તો મે મહિનાના અંત સુધીમાં અમદાવાદમાંથી કોરોનાનો સફાયો થઈ જશે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા આજે રાહતના સમાચાર આપતા જણાવ્યું હતું કે, જો નાગરિકો સહકાર આપશે તો મે મહિનાના અંત સુધીમાં અમદાવાદમાં કોરોનાના કહેર પર કાબૂ મેળવી લેવામાં આવશે તેની ખાતરી હું આપુ છું. જનતા જો લોકડાઉનનું સ્વયંભૂ પાલન કરશે અને નિયમોની જાળવી રાખી ઘરોમાં રહેશે તો કોરોના પર જલ્દી કાબૂ મેળવી લેવામાં આવશે. અમદાવાદમાં કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે સૌપ્રથમ વખત દર્દીને પ્લાઝમા ટ્રાન્સમિશન અપાયું છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ડોનર્સની સહમતિથી પ્લાઝમા મેળવીને ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યાર બાદ દર્દીને પ્લાઝમા થેરાપી આપવામાં આવી છે. પ્લાઝમા ટ્રાન્સમિશન અપાયા બાદ દર્દીની તબિયત સ્થિર છે. અમદાવાદમાં અત્યારે સુધી 1298 પોઝિટિસ નોંધાયા છે જેમાં 43 લોકોના મૃત્યુ થયું છે જ્યારે 49 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો

મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ

ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું

bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશPalanpur News: નાઉ સ્ટાર્ટ વે કંપનીના ઝાસામાં મહેસાણાના એક વેપારીએ નાણાં ગુમાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ

આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે

મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....

Embed widget