શોધખોળ કરો

Ahmedabad News: રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો ચેતી જાજો, આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ

Traffic Rules: શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 22 થી 30 જૂન દરમિયાન યોજાનારી આ ડ્રાઇવમાં ટ્રાફિક જવાનો દ્વારા નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને પાઠ ભણાવાશે.

Ahmedabad News: અમદાવાદ શહેરમાં રોંગસાઇડ વાહન (wrong side driving) ચલાવવાના કારણે વાહન અકસ્માતના (accidnets) ગંભીર બનાવો અવાર નવાર સર્જાય છે. આ અકસ્માતોમાં મૃત્યુંદર અને ગંભીર ઇજાઓના બનાવો પણ બને છે. જેથી અમદાવાદ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો ઘટે અને તેમજ ટ્રાફિકના નિયમોનું (traffic rules) યોગ્ય રીત પાલન થાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી (22 જૂન થી 30 જૂન) સુધી સમગ્ર શહેરમાં ખાસ ડ્રાઇવનું  (ahmedabd traffic police special drive) આયોજન રાખવામાં આવ્યું છે.

અમદાવાદમાં રોંગ સાઇડમાં વાહન ચલાવતા લોકોને પાઠ ભણાવવા માટે આવતીકાલથી વિશેષ ડ્રાઈવ યોજાશે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 22 થી 30 જૂન દરમિયાન યોજાનારી આ ડ્રાઇવમાં ટ્રાફિક જવાનો દ્વારા નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને પાઠ ભણાવાશે. રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકો સામે IPC 279 અને મોટર વ્હીકલ એક્ટ 184 હેઠળ ગુનો નોંધાશે.

આવતીકાલથી 10 દિવસ માટે યોજાનારી ડ્રાઇવ દરમિયાન રોંગ સાઇડમાં વાહન ચલાવનાર વાહનચાલકો મોટી મુશ્કેલી મુકાશે. આ ખાસ ડ્રાઇવમાં ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનચાલકોને દંડ ફટકારવામાં નહી આવે પરંતુ સીધી જ એફઆઇઆર નોંધી પોલીસ કેસ દાખલ કરવામાં આવશે.શહેરમાં રોંગ સાઇડમાં વાહન ચલાવવાના કારણે સતત ટ્રાફિક તેમજ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી (22 જૂન થી 30 જૂન) સુધી એક સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવશે. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની મદદ આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે.

આ ડ્રાઇવ દરમિયાન રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરનાર વિરૂદ્ધ IPC-279 તથા MV Act-184 મુજબ FIR પોલીસ વિભાગ દ્વારા દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જેથી રોંગ સાઇડમાં ડ્રાઇવ કરનારા માટે ખાસ ચેતાવણી છે કે જો રોંગ સાઇડમાં વાહન ચલાવવાની ટેવ હોય તો આવતીકાલથી સુધારી દેજો અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરજો. નહીંતર જેલ ભેગા થવાનો વારો આવશે.

Ahmedabad News: રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો ચેતી જાજો, આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Saif Ali Khan:સૈફ અલી ખાન પર હુમલો કરનારે કેટલા રુપિયા માગ્યા હતા? FIRમાં થયો મોટો ખુલાસો

Saif Ali Khan:  સૈફ અલી ખાન પર ખૂની હુમલો કરનારની પ્રથમ તસવીર આવી સામે

Cabinet Decision: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે 8મા પગાર પંચને આપી મંજૂરી

HMPV: અમદાવાદમાં 4 વર્ષના બાળકમાં જોવા મળ્યો HMPV વાયરસ, વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં હડકંપ

ABP Premium

વિડિઓઝ

Surat Daughter In Law Attack : વૃદ્ધ સાસુને માર મારનાર વહુએ હાથ જોડી માફી માંગી શું કહ્યું?Surat Daughter In Law Attack : માનવતા શર્મસાર , વહુએ વૃદ્ધ સાસુને પહેલા લાત મારી પછી ઢસડીSurat Love Jihad : મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, ફૂટ્યો ભાંડો8th Pay Commission: 8માં પગાર પંચને લઈ સૌથી મોટા સમાચાર , ક્યારે થશે લાગું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Saif Ali Khan:સૈફ અલી ખાન પર હુમલો કરનારે કેટલા રુપિયા માગ્યા હતા? FIRમાં થયો મોટો ખુલાસો
Saif Ali Khan:સૈફ અલી ખાન પર હુમલો કરનારે કેટલા રુપિયા માગ્યા હતા? FIRમાં થયો મોટો ખુલાસો
Saif Ali Khan:  સૈફ અલી ખાન પર ખૂની હુમલો કરનારની પ્રથમ તસવીર આવી સામે
Saif Ali Khan: સૈફ અલી ખાન પર ખૂની હુમલો કરનારની પ્રથમ તસવીર આવી સામે
Cabinet Decision: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે 8મા પગાર પંચને આપી મંજૂરી
Cabinet Decision: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે 8મા પગાર પંચને આપી મંજૂરી
HMPV: અમદાવાદમાં 4 વર્ષના બાળકમાં જોવા મળ્યો HMPV વાયરસ, વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં હડકંપ
HMPV: અમદાવાદમાં 4 વર્ષના બાળકમાં જોવા મળ્યો HMPV વાયરસ, વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં હડકંપ
Saif Ali Khan News: કોણે બચાવ્યો સૈફ અલી ખાનનો જીવ, કોણ દેવદૂત બનીને લઈ ગયો હોસ્પિટલ

Team India New Coach: શું ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઇન્ડિયાને મળશે નવો કોચ? BCCI કરી શકે છે મોટો ફેરફાર

Mahakumbh 2025: BSNLએ શ્રદ્ધાળુઓને આપી મોટી ભેટ, મફતમાં મળશે ડેટા અને કોલિંગની સુવિધા

Saif Ali Khan: સલમાન ખાન,બાબા સિદ્દીકી અને હવે સૈફ અલી ખાન, બાંદ્રામાં સેલિબ્રિટીઓને કેમ બનાવવામાં આવી રહ્યા છે નિશાન?

Embed widget