શોધખોળ કરો
Advertisement
ખાનપુરમાં PM મોદીએ સંબોધન પૂરું કર્યા બાદ લોકોએ શું કર્યું ? જાણો વિગત
ખાનપુરના જેપી ચોકમાં હાજર ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકોએ મોબાઇલ ટોર્ચ ચાલુ કરી પીએમનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદી, અમિત શાહ અને સ્ટેજ પર હાજર રહેલા લોકોએ પણ ત્યાંથી હાથ હલાવી જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.
અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પ્રથમ વખત અમદાવાદ આવ્યા હતા. એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ આપ્યા બાદ તેઓ ભાજપના ખાનપુર સ્થિત કાર્યાલય પર આવ્યા હતા. અહીંયા પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. સંબોધન પૂરું થયા બાદ ખાનપુરના જેપી ચોકમાં હાજર ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકોએ મોબાઇલ ટોર્ચ ચાલુ કરી પીએમનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદી, અમિત શાહ અને સ્ટેજ પર હાજર રહેલા લોકોએ પણ ત્યાંથી હાથ હલાવી જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.
જીતને પચાવવાની તાકાત હોવી જોઈએ, આગામી 5 વર્ષનો સમયગાળો ખૂબ મહત્વનોઃ મોદી આતંકીઓના છક્કા છોડાવનાર, 56ની છાતી ધરાવતા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકોએ પ્રચંડ વિશ્વાસ મુક્યોઃ રૂપાણી#WATCH People turn on flash lights of their mobile phones after Prime Minister Modi concludes his address in Ahmedabad. pic.twitter.com/p8drFCM6pn
— ANI (@ANI) May 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement