શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચએ 3 લાખથી વધુની કિંમતનું મેફેડ્રોન પકડી પાડ્યું

પોલીસ કમિશનર  અમદાવાદ શહેર તરફથી  અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ.

અમદાવાદ:  પોલીસ કમિશનર  અમદાવાદ શહેર તરફથી  અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ.  જે અન્વયે  મળેલ બાતમીના આધારે અમદાવાદ શહેરના નારોલ સર્કલથી દાણીલીમડા તરફ જતા કાશીરામ ટેક્ષ ટાઇલ્સની સામેના ભાગે આવેલ શ્રી તુલશી રેસ્ટોરન્ટની બાજુમાં જાહેર રોડ ઉપરથી આરોપી ઇલિયાસ મૈયુદ્દીન શેખના કબજામાંથી વગર પાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ મેફેડ્રોનનો કુલ્લે જથ્થો 33 ગ્રામ 870 મિલીગ્રામ કિ.રૂ.3,38,700/- તથા બીજી ચીજવસ્તુઓ મળી કુલ  કિંમત  રૂ 3,64, 280  નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.  આરોપી વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એક્ટ કલમ-8(સી), 21(બી), 29 મુજબ  ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આરોપીનો ગુનાહિત ઇતિહાસ 

આરોપી વિરુધ્ધમાં માધવપુરા પોલીસ સ્ટેશનમાં 2010 ના વર્ષમાં ઇંગ્લીશ દારૂનો કેસમાં નવસારી જેલ ખાતે પાસા થયેલ તથા ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે જીમખાના ખાતે જુગારના કેસમાં પકડાયેલ હતો.  

અમદાવાદમાં દારુબંધીના ફરી લીરેલીરા ઉડ્યા

એએમસી સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર દારૂના નશામાં જોવા મળ્યા છે. અમદાવાદના ચાંદખેડા અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર દારૂના નશામાં જોવા મળતા ચકચાર મચી જવા પામી છે. ગુરુવાર સાંજના સમયે મુલાકાતીને અનુભવ થતા મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો. દારૂ પીધેલ ડૉક્ટરનું નામ ડોકટર બ્રિજેશ કટારા હોવાનું સામે આવ્યું છે. ડો બ્રિજેશ કટારાને અગાઉ પણ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. હાલ વીડિયોના પુરાવા સ્વરૂપે ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર, ગુજરાતમાં  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે.  જેને લઈ 28 અને 29 તારીખે ગુજરાતમાં માવઠું પડશે.   હવામાન વિભાગના મતે વરસાદી માહોલ અને ભારે પવન ફૂંકાવાને લઈ ગરમીથી મુક્તિ મળશે. ત્રણ દિવસ તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય.   ત્યારબાદ ગરમીમાં થોડો વધારો થશે. આજે અમદાવાદ સૌથી ગરમ રહ્યું છે.   અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  હવામાન વિભાગે ચોમાસાને લઈને પણ આગાહી કરી છે.   ગુજરાતમાં આ વખતે ચોમાસું સામાન્ય રહેવાની આશા છે.

સૌરાષ્ટ્ર  અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે

સૌરાષ્ટ્ર  અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત પાટણ, મેહસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. આણંદ,ભરૂચ,અમરેલી, રાજકોટ,ભાવનગરમાં પણ વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો બીજી બાજુ આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન ફુંકાવાની આગાહી કરાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Government Transfer: રાજ્ય સરકારમાં મોટા વહીવટી ફેરફારના એંધાણ, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ IAS-IPS....
Gujarat Government Transfer: રાજ્ય સરકારમાં મોટા વહીવટી ફેરફારના એંધાણ, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ IAS-IPS....
Ahmedabad: અમદાવાદમાં મોતનું ઢાંકણું! AMC ની ઘોર બેદરકારીએ લીધો નિર્દોષનો ભોગ, CCTV જોઈને રૂંવાડા ઉભા થઈ જશે
Ahmedabad: અમદાવાદમાં મોતનું ઢાંકણું! AMC ની ઘોર બેદરકારીએ લીધો નિર્દોષનો ભોગ, CCTV જોઈને રૂંવાડા ઉભા થઈ જશે
IND vs SA: રોહિત-વિરાટની જોડીએ રચ્યો ઇતિહાસ, સચિન-દ્રવિડનો વર્ષો જૂનો મહારેકોર્ડ તૂટ્યો
IND vs SA: રોહિત-વિરાટની જોડીએ રચ્યો ઇતિહાસ, સચિન-દ્રવિડનો વર્ષો જૂનો મહારેકોર્ડ તૂટ્યો
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
Advertisement

વિડિઓઝ

SIR Phase 2 exercise: SIRની કામગીરીની સમયમર્યાદા લંબાવાઈ, 11 ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે ફોર્મ
Varun Patel: સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાસ...: વરૂણ પટેલના પોસ્ટથી રાજનીતિ ગરમાઈ
Cyber Fraud Case: 50 લાખના સાઈબર ફ્રોડના કેસમાં ભાવનગર જિ. NSUIના પૂર્વ પ્રમુખની ધરપકડ
Geniben Thakor Allegations: સાંસદ ગેનીબેન ઠાકોરના પોલીસ વિભાગ પર ગંભીર આરોપ
Gujarat Police Recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Government Transfer: રાજ્ય સરકારમાં મોટા વહીવટી ફેરફારના એંધાણ, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ IAS-IPS....
Gujarat Government Transfer: રાજ્ય સરકારમાં મોટા વહીવટી ફેરફારના એંધાણ, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ IAS-IPS....
Ahmedabad: અમદાવાદમાં મોતનું ઢાંકણું! AMC ની ઘોર બેદરકારીએ લીધો નિર્દોષનો ભોગ, CCTV જોઈને રૂંવાડા ઉભા થઈ જશે
Ahmedabad: અમદાવાદમાં મોતનું ઢાંકણું! AMC ની ઘોર બેદરકારીએ લીધો નિર્દોષનો ભોગ, CCTV જોઈને રૂંવાડા ઉભા થઈ જશે
IND vs SA: રોહિત-વિરાટની જોડીએ રચ્યો ઇતિહાસ, સચિન-દ્રવિડનો વર્ષો જૂનો મહારેકોર્ડ તૂટ્યો
IND vs SA: રોહિત-વિરાટની જોડીએ રચ્યો ઇતિહાસ, સચિન-દ્રવિડનો વર્ષો જૂનો મહારેકોર્ડ તૂટ્યો
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન
Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
FD કરતાં વધુ કમાણી! આ 4 સુરક્ષિત રોકાણ વિકલ્પો દ્વારા તમે મેળવી શકો છો વધુ વ્યાજ
FD કરતાં વધુ કમાણી! આ 4 સુરક્ષિત રોકાણ વિકલ્પો દ્વારા તમે મેળવી શકો છો વધુ વ્યાજ
Embed widget