શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Ahmedabad: 'મારી સાથે ઈમોશનલ ગેમ રમાઈ છે, જે પગલું ભરું છું, તેના જવાબદાર ખાચર છે'

Ahmedabad: પોલીસે દાવો કર્યો હતો કે PI ખાચર સાથે પ્રેમસંબંધમાં આત્મહત્યા કરી છે

Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ગેટ પાસે મહિલા તબીબનું રહસ્યમય મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ગેટ પાસે મહિલા ડોક્ટરના મોતના કેસમાં નવો વળાંક આવ્યો હતો. મૃતક વૈશાલી જોશીની ડાયરીમાં 15 પેજનું લખાણ મળી આવ્યું છે અને તેમા PI બી.કે.ખાચર સાથે સંબંધ હોવાનો ડાયરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Ahmedabad: 'મારી સાથે ઈમોશનલ ગેમ રમાઈ છે, જે પગલું ભરું છું, તેના જવાબદાર ખાચર છે

અમદાવાદ ક્રાઈમબ્રાંચના ગેટ પાસે મહિલા તબીબની આત્મહત્યાને લઈ મોટો ખુલાસો થયો હતો. પોલીસે દાવો કર્યો હતો કે PI ખાચર સાથે પ્રેમસંબંધમાં આત્મહત્યા કરી છે. ડાયરીમાં PI બી.કે ખાચરના નામનો ઉલ્લેખ કરાયો છે. ડાયરીમાં વૈશાલીએ લખ્યું હતુ કે 'મારી સાથે ઈમોશનલ ગેમ રમાઈ છે, જે પગલું ભરું છું, તેના જવાબદાર ખાચર છે'

સુસાઇડ નોટ મળી આવી

પોલીસી જણાવ્યું હતું કે PI ખાચર અને મૃતક 4 વર્ષથી સંપર્કમાં હતા. બંને સોશલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં હોવાની પણ ચર્ચા છે. ડૉ.વૈશાલી જોશી મૂળ મહિસાગર જિલ્લાના વીરપુર પાસેના ડભેડીના રહેવાસી હતા. પોલીસે કહ્યું હતું કે સ્થળ પરથી સુસાઈડ નોટ મળી આવી છે. મહિલા ડોક્ટર શિવરંજનીમાં પીજીમાં રહેતા હતા. PI બી.કે.ખાચર સાથે પ્રેમ સંબંધ હતા. થોડા સમયથી બંને વચ્ચે અણબનાવ હતો.

પોલીસે જણાવ્યું હતું કે એક પાનાની સુસાઈડ નોટ મળી આવી છે. મહિલાની ડાયરીની તપાસ ચાલી રહી છે. પીઆઇ સાથેના પ્રેમ સંબંધના કારણે આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. આત્મહત્યા માટે PI જવાબદાર હોવાનો સુસાઈટ નોટમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસ તપાસમાં મહિલા ડોક્ટરની ડાયરીમાં 15 પેજનું લખાણ મળી આવ્યું છે.

પ્રેમ સબંધમાં તકરાર થતા મહિલાએ આપઘાત કર્યો હતો

પત્રકાર પરિષદમાં ઇ ડિવિઝનના ઇન્ચાર્જ એસીપી હરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે ગઈકાલે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સુસાઇડ નોટ પણ મળી આવી છે. ૩૨ વર્ષના વૈશાલી બેન ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. મહિલા ડોક્ટરને બી.કે.ખાચર સાથે પ્રેમ સંબંધ હતો. બન્ને વચ્ચે પ્રેમ સબંધમાં તકરાર થતા મહિલાએ આપઘાત કર્યો હતો. મૃતકની પરિવારજનોને બોલાવી મૃતદેહ સોંપવામાં આવશે. મહિલાએ ડાયરીમાં ઉલ્લેખ કર્યો હતો કે અંતિમ વિધિ બી.કે.ખાચર કરે. બી. કે ખાચરનો ઘટના બાદ કોઈ સંપર્ક થઇ શક્યો નથી. પરીવારજનોને નોટ અંગે જાણકારી આપવામાં આવી છે. મહિલા ડોક્ટર પોલીસ અધિકારીના સંપર્કમાં ક્યારે આવ્યા હતા તે અંગે પૂછપરછ કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
શું છે ‘Digital Arrest’? કેવી રીતે છેતરપિંડી કરનારા લોકોને બનાવી રહ્યા છે પોતાનો શિકાર, જાણો વિગત
શું છે ‘Digital Arrest’? કેવી રીતે છેતરપિંડી કરનારા લોકોને બનાવી રહ્યા છે પોતાનો શિકાર, જાણો વિગત
Embed widget