શોધખોળ કરો

અમદાવાદનો રિકવરી રેટ મુંબઈ, દિલ્હી અને ચેન્નઈથી પણ વધી ગયો, જાણો કેટલા લોકો થયા ડિસ્ચાર્જ

4 જૂનના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 12667 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અમદાવાદઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસો ભયજનક રીતે વધી રહ્યા છે ત્યારે ગુજરાત પણ પાછળ નથી. ખાસ કરીને ગુજરાતના અમદાવાદમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. ભારતના અન્ય શહેરની તુલનામાં અમદાવાદમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. જોકે અમદાવાદીઓ માટે સારા સમાચાર એ છે કે દેશના અન્ય શહેરોની સરખામણીએ અમદાવાદનો રિકવરી રેટ વધારે છે. 4 જૂનના આંકડા પ્રમાણે જોઈએ તો અમદાવાદનો રિકવરી રેટ 69 ટકા છે જ્યારે દેશના અન્ય મોટા શહેરોમાં ચેન્નઈનો રિકવરી રેટ 50.60 ટકા, દિલ્હીનો 40.3 ટકા અને મુંબઈનો રિકવરી રેટ 38.8 ટકા છે. કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં મુંબઇ, દિલ્હી અને ચેન્નઇ બાદ અમદાવાદ ચોથા ક્રમે છે અને રિકવરી રેટમાં આ ત્રણેય શહેરોથી આગળ છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં નોધાયેલા ૧૩,૩૫૪ પોઝિટિવ કેસો પૈકી ૯૨૨૮ કેસો સાજા થઇ ઘરે ગયા છે. મુંબઇમાં ૪૪,૯૩૧ કેસો પૈકી ૩૩,૬૮૧ દર્દીઓ રિકવર થયા છે. દિલ્હીમાં ૨૩,૬૪૫ કેસોમાંથી ૯૫૪૨ દર્દીઓ રિકવર થયા છે અને ચેન્નઇમાં ૧૮,૬૯૩માંથી ૯૪૫૯ દર્દીઓ રિકવર થયા છે. 4 જૂનના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 12667 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 4779 એક્ટિવ કેસ છે જેમાં 68 વેલ્ટીલેટર પર છે અને 4711 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 33 હજાર 921 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 220695 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 213262 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા 7433 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન

Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ

ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી

Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ

Embed widget