શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાની કઈ મહિલા ક્રિકેટરને સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરવો ભારે પડ્યો? જાણો કારણ

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના એન્ટિ-કરપ્શન કોડનો ભંગ કરવા બદલ તેના પર આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે

સિડનીઃ ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ વિમેન્સ બિગ બેશ લીગની હોબાર્ટ હરિકેન્સની વિકેટકીપર એમિલી સ્મિથ પર એક વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના એન્ટિ-કરપ્શન કોડનો ભંગ કરવા બદલ તેના પર આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની કઈ મહિલા ક્રિકેટરને સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરવો ભારે પડ્યો? જાણો કારણ આ પ્રતિબંધના કારણે સ્મિથ બાકી રહેલી વિમેન્સ સિઝનમાંથી બહાર થઈ ગઈ છે. જેમાં વિમેન્સ બિગ બેશ લીગ અને 50 ઓવરની વિમેન્સ નેશનલ ક્રિકેટ લીગનો પણ સમાવેશ કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાની કઈ મહિલા ક્રિકેટરને સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરવો ભારે પડ્યો? જાણો કારણ સ્મિથે વિમેન્સ બિગ બેશ લીગમાં સિડની થંડર્સ સામે રમાયેલી મેચના થોડાં સમય પહેલા જ હોબાર્ટ હરિકેન્સની લાઈનઅપ સહિત કેટલીક વિગતો જણાવતો એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની કઈ મહિલા ક્રિકેટરને સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરવો ભારે પડ્યો? જાણો કારણ જેના કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેની સામે પગલાં લેતાં તેના પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. મેચ અગાઉ ટીમની વિગતો જાહેર કરવાથી સટ્ટાબાજો તેનો ઉપયોગ કરી શકે છે અને તેથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આકરો નિર્ણય લીધો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં મુખ્ય આરોપી મેહુલ ઝડપાયો, ત્રણની ધરપકડ બાદ વધુ ચોંકાવનારા ખુલાસા
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં મુખ્ય આરોપી મેહુલ ઝડપાયો, ત્રણની ધરપકડ બાદ વધુ ચોંકાવનારા ખુલાસા
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
Embed widget