શોધખોળ કરો

કોરોનાના કહેર વચ્ચે ગુજરાતીઓ માટે મોટા રાહતના સમાચાર? જાણીને થઈ જશો ખુશ

ગુજરાતમાં હાલ, કોરોનાનો રિકવરી રેટ 78.40 ટકા છે. એટલું જ નહીં, જ્યાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ છે, એવા અમદાવાદ અને સુરતમાં પણ સ્થિતિ થોડી કંટ્રોલમાં જોવા મળી રહી છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો હજારને પાર થઈ ગયા છે. આ બધાની વચ્ચે ગુજરાતના લોકો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. રાહતના સમાચાર એ છે કે ગુજરાતમાં કોરોનાથી સ્વસ્થ થવાનો રેસિયો ઉત્તરોત્તર વધી રહ્યો છે. જેને કારણે નવા કેસો આવવા છતાં એક્ટિવ કેસો કંટ્રોલમાં છે. ગુજરાતમાં હાલ, કોરોનાનો રિકવરી રેટ 78.40 ટકા છે. એટલું જ નહીં, જ્યાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ છે, એવા અમદાવાદ અને સુરતમાં પણ સ્થિતિ થોડી કંટ્રોલમાં જોવા મળી રહી છે. કારણ કે, આ બંને જિલ્લાઓમાં પણ દર્દીઓ ઝડપથી રિકવર થઈ રહ્યા છે. જેને કારણે અહીં પણ એક્ટિવ કેસો કંટ્રોલમાં છે. ગઈ કાલની જ વાત કરીએ તો 17મી ઓગસ્ટે 1033 નવા કેસ આવ્યા હતા. જેની સામે 1083 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, નવા આવેલા કેસો કરતાં રિકવર થનારા દર્દીઓની સંખ્યા વધુ હતી. આવી જ રીતે સુરત કોર્પોરેશનમાં 168 કેસ નોંધાયા હતા, જેની સામે 298 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. અમદાવાદ કોર્પોરેશનમાં 145 કેસ નોંધાયા હતા, જેની સામે 165 દર્દીઓ રિકવર થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

Embed widget