શોધખોળ કરો

Gujarat University: ઉત્તરવહી કૌભાંડ મામલે મોટા ખુલાસો, 14 આરોપીની કરી ધરપકડ

ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહી કૌભાંડ મામલે પોલીસે 14 આરોપીની ધરપકડ કરી છે. ઉત્તરવહી કૌભાંડ મામલે કેટલાક મોટા ચૌંકાવનાર ખુલાસા થયા છે.

Gujarat University:ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે મોટી  કાર્યવાહી કરતા 14 આરોપીની ધરપકડ કરી છે.આ મામલે અગાઉ મુખ્ય આરોપી સન્ની ચૌધરી અને સની સિંઘની પણ  ધરપકડ થઇ ચૂકી છે.  ઉલ્લેખનિય છે કે, 11 જુલાઈએ યુનિવર્સિટના એસેસમેન્ટ સેન્ટરમાંથી ઉત્તરવહી ગુમ થવા મામલે ફરિયાદ  નોંધાઈ હતી.

મુખ્ય આરોપી સની અને અમિત વિદ્યાર્થી પાસે પેન્સિલથી હેશ કરેલ નિશાની કરાવતાં હોવાનું સામે આવ્યું હતું. પેપરની ઓળખ માટે ઉત્તરવહીમાં આગળના ભાગે સ્વસ્તિકનું નિશાન કરાવતા હતા. મુખ્ય આરોપી રાતના સમયે જુના વાડજ બસ સ્ટેન્ડ પાસે બોલાવતા અને મોબાઈલ બંધ કરી, આંખે પાટા બાંધી સની મકાનમાં લઈ પેપર લખાવતા, ટેલીગ્રામ અને ઇન્સ્ટા મારફતે વિદ્યાર્થીનો સંપર્ક કરતા હતા. સન્ની અને અમિત અસેમેન્ટ સેંટર પરના પ્યુનને આ લિસ્ટ આપતા હતા. પ્યુન લીસ્ટ મળતા ડીલ થયેલા વિદ્યાર્થીઓ ની ઉત્તરવહી આપતો હતો. બાદ ઉત્તરવહી બહાર વાડજ લઈ જવામાં આવતી હતી. સની, અમીત અને સંજય ૮૦ ટકા ઉત્તરવહી કૌભાંડમાંથી મળતી રકમ મેળવતા હતા અને બાકીની ૧૦ ટકા રકમ ૩ એજન્ટ પાસે રહેતા                                                                                    

નીચેના આ 14 આરોપીની આજે ધરપકડ કરવામાં આવી છે

1.દર્શિત રજનીકાંત પટેલ (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

2.સ્મિત ભીખાભાઇ પરજાતિ(બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

3.યાજ્ઞિક નીતિનભાઇ બેરડિયા(બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

4.મીત કુમાર રેવાભાઇ દેસાઇ(બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

5.શીયા ડો ઓ દિનેશકુમાર પટેલ    (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

6હેનીન દિનેશ કુમાર (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

7બિનલબેન જગદિશભાઇ પટેલ(બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

8.કિરણ કુમાર સોલંકી (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

9.ફતેહ મોહમ્મદ અબ્બાસ અલી વિજાપુર (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

10 સાહિલ કાદરભાઇ દલાલ (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

11.નાહિલ હાસમભાઇ દલાલ (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર

12.વિહાર કમલેશભાઇ(બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

13.આસિફ અલી મહેંદીસૈન (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

14.દિગ્વિજય સિંહ સંજયસિંહ ઠાકોર (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
Embed widget