શોધખોળ કરો

ગુજરાત ભાજપના કયા દિગ્ગજ નેતાનું થયું નિધન? ચાર વાર ધારાસભ્ય અને બે વાર બન્યા હતા મંત્રી

ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે જણાવ્યું છે કે, મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણ સાહેબ ના દુઃખદ અવસાન ના સમાચાર ખૂબ જ વ્યથિત કરે તેવા છે.

અમદાવાદઃ ભાજપના દિગ્ગજ નેતા અને મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણનું નિધન થયું છે. તેમના નિધનથી ભાજપમાં શોકની લાગણી ફરી વળી છે. તેમના નિધનને લઈને ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે જણાવ્યું છે કે, મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણ સાહેબ ના દુઃખદ અવસાન ના સમાચાર ખૂબ જ વ્યથિત કરે તેવા છે.તેમનું જાહેર જીવન સહુ કોઈ માટે પ્રેરકબની રહેશે.સદગત ના આત્માને પ્રભુ શાંતિ આપે એ જ પ્રાર્થના.. સહ શ્રદ્ધાંજલિ. ખેડા જિલ્લાની મહેમદાવાદ બેઠક ઉપરથી ભાજપના મેન્ડેટ પરથી સુંદરસિંહ ચાર-ચાર ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમજ બે વખત મંત્રી પણ રહી ચૂક્યા છે. મહેમદાવાદ તાલુકાના ખાત્રજમાં રહેતા અને ભાજપના નેતા સુંદરસિંહ ભલાભાઇ ચૌહાણ નરેન્દ્ર મોદી સરકાર સમયે સુંદરસિંહ શ્રમ રોજગાર મંત્રી, સમાજ કલ્યાણ મંત્રી, સંસદિય સચિવ તરીકે સેવા આપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....

ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી

Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે

Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'

હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!

Embed widget