શોધખોળ કરો

અમદાવાદઃ અખબારનગર અંડરપાસના થાંભલા સાથે BRTS ભટકાતા વચ્ચેથી ચિરાઇ ગઈ, કેટલી સ્પીડમાં ચાલતી હતી બસ?

બસમાં ક્ષતિ અથવા ડ્રાઈવરને શારીરીક કોઈ તકલિફ થઈ હોવાનુ બીઆરટીએસનુ પ્રથમિક અનુમાન છે. બસમાં મુસાફર ન હતા જેથી મોટી દુધટના ટળી છે. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે, આ ગમખ્વાર અકસ્માત થયો ત્યારે બસની સ્પીડ 60 ઉપર હતી ?

અમદાવાદઃ શહેરના અખબારનગર અંડરપાસના થાંભલા સાથે બીઆરટીએસ બસને અકસ્માત નડ્યો છે. બસનો અકસ્માત એટલો ભયંકર હતો કે, અડધી બસ વચ્ચેથી ચિરાઇ ગઈ છે. આ અકસ્માતમાં બે લોકોને ઇજા પહોંચી છે. બસ ડ્રાઇવરનું નામ રમેશ મકવાણા હોવાનું સામે આવ્યું છે. જેને અસારવા સિવિલ દાખલ કરાયો છે. બસમાં ક્ષતિ અથવા ડ્રાઈવરને શારીરીક કોઈ તકલિફ થઈ હોવાનુ બીઆરટીએસનુ પ્રથમિક અનુમાન છે. બસમાં મુસાફર ન હતા જેથી મોટી દુધટના ટળી છે. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે, આ ગમખ્વાર અકસ્માત થયો ત્યારે બસની સ્પીડ 60 ઉપર હતી ? અકસ્માત બાદ જામ થયેલી સિસ્ટમે ખુલાસો છે કે, સ્પીડ મિટરમાં 60 ઉપર કાંટો લોક થયો છે. ડ્રાઈવર સાથે એક સુપર વાઈઝર પણ હતો. બંનેને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. હોસ્પિટલ ખસેડાયા ત્યારે બંને બંને ભાનમાં હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Embed widget