શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવતઃ શહેરના કયા વિસ્તારમાં કેટલા નોંધાયા કેસ? જાણો વિગત

અમદાવાદના અસારવામાં છેલ્લા બે દિવસમાં 30 અને શાહીબાગમાં 20 કેસ નોંધાયા છે.

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદના અસારવામાં છેલ્લા બે દિવસમાં 30 અને શાહીબાગમાં 20 કેસ નોંધાયા છે. અમદાવાદના પૂર્વ ઝોનમાં નિકોલમાં બે દિવસમાં 26, જ્યારે અમરાઈવાડીમાં 23 કેસ નોંધાયા છે. જ્યારે ઉત્તર ઝોનમાં બાપુનગરમાં છેલ્લા બે દિવસમાં ૧૯, જ્યારે નરોડામાં 25 કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 480 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 30 દર્દીઓના મોત થયા છે. ગઈ કાલે 319 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંક 20 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 20,097 થઇ છે અને મૃત્યુઆંક 1249 પર પહોંચ્યો છે. ગઈ કાલે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 318, સુરતમાં 64, વડોદરામાં 35, ગાંધીનગરમાં 19, મહેસાણા-6, સાબરકાંઠા-6, પાટણ 5, ખેડા 4, સુરેન્દ્રનગર 4, રાજકોટ 3, આણંદ 3, ભાવનગર 2, ભરૂચ 2, વલસાડ 2, અરવલ્લી, કચ્છ, દાહોદ, નવસારી, અમરેલીમાં 1-1 કેસ અને અન્ય રાજ્ય 2 કેસ નોંધાયા છે. મધ્યમાં ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ અસારવા 13 દરિયાપુર 2 ખાડિયા 11 શાહીબાગ 10 શાહપુર 3 પૂર્વ ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ અમરાઈવાડી 10 ભાઈપુરા હાટકેશ્વર 5 ગોમતીપુર 5 નિકોલ 14 ઓઢવ 6 વસ્ત્રાલ 2 વિરાટનગર 7 ઉત્તર ઝોનના વોર્ડ દીઠ નોંધાયેલ કેસ બાપુનગર 7 ઇન્ડિયા કોલોની 4 કુબેર નગર 5 નરોડા 14 સૈજપુર બોઘા 3 સરસપુર રખિયાલ ૫ સરદાર નગર 6 ઠક્કરબાપાનગર છ ઉત્તર પશ્ચિમ ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ બોડકદેવ 5 ચાંદલોડિયા 7 ઘાટલોડીયા 9 ગોતા 4 થલતેજ 11 દક્ષિણ ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ દાણીલીમડા 4 ઇન્દ્રપુરી 6 ઇસનપુર 6 લાંભા 1 મણીનગર 7 વટવા 8 દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ જોધપુર 6 મકતમપુરા 6 સરખેજ 9 વેજલપુર 8 પશ્ચિમ ઝોનમા વોર્ડ દીઠ નોંધાયેલ કેસ ચાંદખેડા 6 નારણપુરા 6 નવાવાડજ 7 નવરંગપુરા 8 પાલડી 12 રાણીપ 5 એસપી સ્ટેડિયમ 4 સાબરમતી 3 વાસણા 4
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget