શોધખોળ કરો

અમદાવાદી યુવક સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવીને યુવતીઓને બનાવી નાંખતો કોલ ગર્લ, જાણો પછી શું થયા હાલ?

અમદાવાદ: સાયબર ક્રાઈમ બ્રાંચની ટીમે સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલ બનાવી સગીર છોકરીના ફોટો કોલગર્લ તરીકે અપલોડ કરનાર ધો-10 સુધી ભણેલા યુવકનું કારસ્તાન ખુલ્લુ પાડી આરોપીને શનિવારે ઝડપી પાડ્યો હતો. છોકરીના ફોટો ફેક પ્રોફાઈલમાં મૂક્યા બાદ સેક્સ ર્સિવસ મીટિંગ આપવા માટેનો મેસેજ મૂકી આરોપીએ સર્વિસ માટે એડવાન્સ રૂપિયા 500 જમા કરાવવા પેટીએમ નંબર પોસ્ટ કર્યો હતો. અમદાવાદી યુવક સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવીને યુવતીઓને બનાવી નાંખતો કોલ ગર્લ, જાણો પછી શું થયા હાલ? આમ સેક્સ સર્વિસના નામે આરોપી ઠગાઈ પણ આચરતો હતો. આ અંગે છોકરીની માતાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી.સાયબર ક્રાઈમ બ્રાંચે મૂળ રાજસ્થાનના શિરોહીનો વતની અભિષેક નારાયણલાલ રાવલ ભુમિ એપાર્ટમેન્ટ, ઉત્તમનગર, નિકોલ રોડ બાપુનગરમાંથી આ ગુનામાં ઝડપી પાડ્યો છે. અમદાવાદી યુવક સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવીને યુવતીઓને બનાવી નાંખતો કોલ ગર્લ, જાણો પછી શું થયા હાલ? અમદાવાદી યુવક સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવીને યુવતીઓને બનાવી નાંખતો કોલ ગર્લ, જાણો પછી શું થયા હાલ? સાયબર ક્રાઈમ બ્રાંચની ટીમને અભિષેકે અન્ય યુવતીના ફોટો પણ ફેક પ્રોફાઈલ પર અપલોડ કર્યાની વિગતો મળી છે. પોલીસે પાઠક અટકધારી યુવતીની ઓળખ કરવાના પ્રયાસ શરૂ કર્યા છે. જોકે હજુ સુધી આ યુવતીના પરિવારજનોએ કોઈ ફરિયાદ કરી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget