શોધખોળ કરો

અમદાવાદ RTOનો મોટો નિર્ણય, હવે મોબાઈલમાં રાખેલું લાયસન્સ માન્ય રાખશે પોલીસ

અમદાવાદ: લાયસન્સની તંગી નિવારવા અમદાવાદ RTOએ મોટો નિર્ણય લીધો છે. સ્માર્ટકાર્ડના અભાવના કારણે હવે ડિજિટલ લાયસન્સ માન્ય રહેશે. મોબાઈલમાં કે ડીજી લોકરમાં રાખેલું લાયસન્સ માન્ય ગણાશે.

અમદાવાદ: લાયસન્સની તંગી નિવારવા અમદાવાદ RTOએ મોટો નિર્ણય લીધો છે. સ્માર્ટકાર્ડના અભાવના કારણે હવે ડિજિટલ લાયસન્સ માન્ય રહેશે. મોબાઈલમાં કે ડીજી લોકરમાં રાખેલું લાયસન્સ માન્ય ગણાશે. જેમને લાયસન્સ સ્માર્ટકાર્ડના સ્વરૂપમાં મળ્યું નથી તે મોબાઈલમાં લાયસન્સ દેખાડી શકે છે. ટ્રાફિક પોલીસે પણ મોબાઈલમાં રાખેલું લાયસન્સ માન્ય રાખવું પડશે. અમદાવાદમાં આજે પણ 14 હજાર લાયસન્સ પેન્ડિંગ છે.  સ્માર્ટકાર્ડમાં ઉપયોગ થતી ચિપના અભાવમાં કારણે લાયસન્સ પેંડિંગ છે. અમદાવાદ RTOના આ નિર્ણયથી વાહન ચાલકોને મોટો ફાયદો થશે.

અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, લોકોને ગરમીમાં મળી રાહત
રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. અમદાવાદમાં સવારથી જ વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાં રાહત મળી છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. પાલનપુર, વડગામ, અમીરગઢમાં ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને પરેશાસીનો સામનો કરવો પડ્યો. તો આ તરફ અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતોમાં ચિંતા છે.જો કે હાલ તો લોકોને ગરમીથી રાહત મળી છે.

અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. યાત્રાધામ શામળાજી પંથકમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે. તો મહિસાગર જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર 25 મેથી દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટિનો પ્રારંભ થશે. 25 મેના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ 10 જૂનથી થાય તેવી સંભાવના છે. ૧૫ થી ૨૦ જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના હિસ્સામાં ચોમાસું પ્રવેશ કરી લેશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વખતે વરસાદનું પ્રમાણ સાધારણ રહે તેવી સંભાવના છે. શનિવારે સાંજ બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સાંજ પડતા ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

રાજ્યમાં આગામી 4-5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતા ગરમીમાં આંશિક રાહત અનુભવાશે. હવામાન વિભાગના મતે હવે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જવાની સંભાવના નહીવત છે. શનિવારે સૌથી વધુ ગરમી પાટણમાં 42.4 ડિગ્રી નોંધાઈ. જ્યારે ગાંધીનગર જૂનાગઢ, વડોદરા, ભાવનગરમાં પારો 41 ડિગ્રીથી વધારે નોંધાયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget