શોધખોળ કરો

કોરોનાને લઈ GPCBના કયા અધિકારીઓની AMCમાં નિમણૂંક કરાઈ? જાણો આ રહ્યું લિસ્ટ

અમદાવાદમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં એકલા અમદાવાદમાં જ કોરોના સંક્રમણ દર્દીઓનો આંકડો 5 હજારને પાર પહોંચી ગયો છે.

અમદાવાદમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં એકલા અમદાવાદમાં જ કોરોના સંક્રમણ દર્દીઓનો આંકડો 5 હજારને પાર પહોંચી ગયો છે. ત્યારે ત્યારે આ સ્થિતિને કાબૂમાં લેવા માટે ગુજરાત સરકારે વધુ એક નિર્ણય લીધો છે. જેમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની અમદાવાદ મહાનગરપાલિકામાં નિમણૂંક કરવામાંમ આવી છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ સ્થિતિને કાબૂ કરવા માટે વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના 7 જેટલા અધિકારીઓની AMCમાં નિમણૂંક કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓને શહેરના વિવિધ ઝોન પ્રમાણે જવાબદારી સોંપવામાં આવશે. કોરોનાને લઈ GPCBના કયા અધિકારીઓની AMCમાં નિમણૂંક કરાઈ? જાણો આ રહ્યું લિસ્ટ GPCBના પર્યાવરણ ઈજનેર, ડેપ્યુટી પર્યાવરણ ઈજનેર અને બે પર્યાવરણ ઈજનેરને જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, જ્યાં સુધી અન્ય હુકમ ના થાય ત્યાં સુધી કોવીડ-19 માટે ફરજ બજાવવાની રહેશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો
અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા? ઉડી ગયું? કે ચોરી થયું?
Hun To Bolish | હું તો બોલીશ | પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રીઓની બેઠક
Hun To Bolish | હું તો બોલીશ | અસલી આદિવાસી કોણ?
CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran War : મિડલ ઇસ્ટ તણાવ અને અફવાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા, દેશમાં નહિ લાગે લોકડાઉન
Iran War : મિડલ ઇસ્ટ તણાવ અને અફવાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા, દેશમાં નહિ લાગે લોકડાઉન
પેટ્રોલ-ડીઝલ સરકારે કરી દીધું સસ્તું, ઘટાડી એક્સાઈઝ ડ્યૂટી, જાણો પ્રતિ લીટર કેટલી ઘટશે કિંમત
પેટ્રોલ-ડીઝલ સરકારે કરી દીધું સસ્તું, ઘટાડી એક્સાઈઝ ડ્યૂટી, જાણો પ્રતિ લીટર કેટલી ઘટશે કિંમત
Iran War : મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે સરકાર એક્શનમાં, તાબડતોબ લીધા 5 મોટા નિર્ણય
Iran War : મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે સરકાર એક્શનમાં, તાબડતોબ લીધા 5 મોટા નિર્ણય
Gujarat Weather Update: રાજ્યમાં હજુ આવશે માવઠાનો રાઉન્ડ, આ ત્રણ દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે કમોસમી વરસાદ
Gujarat Weather Update: રાજ્યમાં હજુ આવશે માવઠાનો રાઉન્ડ, આ ત્રણ દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે કમોસમી વરસાદ
Iran-US War: યુદ્ધ વિરામના સકારાત્મક સંકેત, એનર્જી ઇન્ફાસ્ટ્રક્ચર પર 10 દિવસ હુમલો નહિ કરે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત
Iran-US War: યુદ્ધ વિરામના સકારાત્મક સંકેત, એનર્જી ઇન્ફાસ્ટ્રક્ચર પર 10 દિવસ હુમલો નહિ કરે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત
COVID Cases: અમેરિકામાં અચાનક વધવા લાગ્યા કોરોનાના કેસ, જાણો ભારત માટે કેટલો ખતરો?
COVID Cases: અમેરિકામાં અચાનક વધવા લાગ્યા કોરોનાના કેસ, જાણો ભારત માટે કેટલો ખતરો?
West Asia Conflict: ઈરાન યુદ્ધ પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, કહ્યું- 'યુદ્ધ લડી રહેલા દેશોને તેનો અંદાજ નથી'
West Asia Conflict: ઈરાન યુદ્ધ પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, કહ્યું- 'યુદ્ધ લડી રહેલા દેશોને તેનો અંદાજ નથી'
કરા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું એલર્ટ, કાલે અનેક રાજ્યોમાં વરસાદ ભૂક્કા બોલાવશે 
કરા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું એલર્ટ, કાલે અનેક રાજ્યોમાં વરસાદ ભૂક્કા બોલાવશે 
Embed widget