શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાએ મચાવ્યો હાહાકારઃ છેલ્લા એક અઠવાડિયામાં જ નોંધાયા 4421 કેસ, જાણો વિગત

ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી તો કોરોનાના કેસો રોજ 600નને પાર પહોંચી ગયા છે. તેમજ ગત 13મી જૂનથી કોરોનાના કેસો 500થી વધુ આવી રહ્યા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા એક જ અઠવાડિયામાં કોરોનાના 4421 કેસ નોંધાયા છે. તેના આગલા અઠવાડિયે કોરોનાના 3920 કેસ નોંધાયા છે. એટલું જ નહીં, છેલ્લા 6 દિવસથી તો કોરોનાના કેસો રોજ 600નને પાર પહોંચી ગયા છે. તેમજ ગત 13મી જૂનથી કોરોનાના કેસો 500થી વધુ આવી રહ્યા છે. જોકે, ગુજરાતમાં કોરોનાની સામે રિકવરી રેટ પણ સારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં 4421 કેસોની સામે 3095 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે તેના આગલા અઠવાડિયા 3920 કેસોની સામે 3679 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાથી મૃત્યુનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાથી કુલ 134 લોકોના મોત થયા હતા. જ્યારે તેના આગલા અઠવાડિયે 162 લોકોના મોત થયા હતા. આમ , મૃત્યુના પ્રમાણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 681 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 19 દર્દીઓનાં મોત થયા છે. આજે 563 દર્દીઓએ સાજા થયા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 33,999 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 1888 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 24601 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાએ મચાવ્યો હાહાકારઃ છેલ્લા એક અઠવાડિયામાં જ નોંધાયા 4421 કેસ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક

રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી

મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

Embed widget