શોધખોળ કરો
Advertisement
પોલીસ વડા શિવાનંદ ઝાનો જતાં પહેલાં સપાટો, એક સાથે 27 PIની બદલી, જાણો ક્યા PIને ક્યાં મૂકાયા ?
શિવાનંદ ઝાએ નિવૃત્તિના એક દિવસ પહેલાં જ 30 ઓગસ્ટે બદલીના ઓર્ડર આપીને આશ્ચર્ય સર્જ્યું છે.
અમદાવાદઃ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજ્યના 27 બિનહથિયારી પોલીસ ઇન્સપેક્ટર્સની બદલી કરી છે. શિવાનંદ ઝા 31 જુલાઈએ નિવૃત્ત થવાના છે ત્યારે નિવૃત્તિના એક દિવસ પહેલાં જ તેમણે 30 ઓગસ્ટે બદલીના ઓર્ડર આપીને આશ્ચર્ય સર્જ્યું છે.
આ તમામ પોલીસ ઇન્સ્પેક્ટર્સ બિનહથિયારધારી શ્રેણીના છે. શિવાનંદ ઝા દ્વારા તમામ પોલીસ ઈન્સ્પેક્ટર્સને તાત્કાલિક રીતે બદલી વાળી જગ્યાએ હાજર થવા ઓર્ડર કરાયા છે.
ક્યા પોલીસ ઇન્સ્પેક્ટર્સની બદલી થઈ ?
- જે.કે.પટેલઃ વડોદરા શહેરથી છોટાઉદેપુર
- કે.એન.લાઠીયાઃ ઈન્ટેલીજન્સમાંથી વડોદરા શહેર
- કે.એમ.પ્રિયદર્શીઃ પાટણથી અમદાવાદ ગ્રામ્ય
- એમ.એ.વાઘેલાઃ એ.સી.બી.માંથી અમદાવાદ ગ્રામ્ય
- આર.આર.રાઠવાઃ અમદાવાદ ગ્રામ્યથી વડોદરા વિભાગ
- બી. કે.ચૌધરીઃ એ.સી.બી.માંથી બનાસકાંઠા,
- એ.પી.સોમૈયાઃ સુરત વિભાગમાંથી સુરત શહેર
- કે.ડી.ડીંડોરઃ ઈન્ટેલીજન્સમાંથી દાહોદ,
- કે.એન.રાઠવાઃ ગાંધીનગરથી મહીસાગર
- જે.એન.પરમારઃ સી.આઈ.ડી.ક્રાઈમમાંથી પંચમહાલ વિભાગ
- એસ.પી.કહારઃ પાટણથી ઈન્ટેલીજન્સમાં
- એલ.ડી.ગમારાઃ ભાવનગરથી આણંદ
- સી.બી. ચૌધરીઃ એ.સી.બી.માંથી આણંદ
- કે.એચ. સાંધઃ જીઈબીમાંથી જૂનાગઢ
- બી.એમ.રાણાઃ વડોદરા શહેરથી સુરેન્દ્રનગર
- એન.એલ.પાંડોરઃ પોરબંદરથી વડોદરા શહેર
- આર.બી.દેસાઈ રાજકોટ ગ્રામ્યથી સી.આઈ.ડી. ક્રાઈમ
- વી. કે.પટેલઃ રાજકોટ ગ્રામ્યથી સુરત ગ્રામ્ય
- એસ.આર.ગામીતઃ અમદાવાદ શહેરથી વલસાડ
- એમ.એમ.લાલીવાલાઃ સ્ટેટ કંટ્રોલથી અમદાવાદ શહેર
- જે.કે.ભરવાડઃ ગીર સોમનાથથી અમદાવાદ શહેર
- વી.ડી.મોરીઃ પોલીસ એકેડેમી (કરાઈ)થી અમદાવાદ શહેર
- ડી.ડી.ઝાલાઃ પોલીસ એકેડેમી (કરાઈ)થી ભાવનગર
- વી.એમ.દેસાઈઃ પી.ટી.સી. જુનાગઢથી અમદાવાદ શહેર
- કે.ડી.જાડેજાઃ અમરેલીથી અમદાવાદ શહેર
- ડી.વી.તડવીઃ અમદાવાદ શહેરથી વલસાડ
- આર.એસ.ઠાકરઃ રાજકોટ શહેરથી અમદાવાદ શહેર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion