શોધખોળ કરો

ગુજરાતની કઈ જાણીતી અભિનેત્રીનો આઈફોન ચોરાયો, અભિનેત્રીનું નામ જાણીને ચોંકી જશો

‘થઈ જશે’ અને ‘રેવા’ જેવી ગુજરાતી ફિલ્મથી ફેન્સના દિલમાં સ્થાન જમાવનાર ફેમસ અભિનેત્રી મોનલ ગજ્જરનો ફોન ચોરી થઈ ગયો છે. મોનલ ગજ્જરનો આઈફોન ચોરાઈ ગયો હતો. આ બાબતે મોનલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદ: ‘થઈ જશે’ અને ‘રેવા’ જેવી ગુજરાતી ફિલ્મથી ફેન્સના દિલમાં સ્થાન જમાવનાર ફેમસ અભિનેત્રી મોનલ ગજ્જરનો ફોન ચોરી થઈ ગયો છે. મોનલ ગજ્જરનો આઈફોન ચોરાઈ ગયો હતો. આ બાબતે મોનલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુજરાતની કઈ જાણીતી અભિનેત્રીનો આઈફોન ચોરાયો, અભિનેત્રીનું નામ જાણીને ચોંકી જશો વસ્ત્રાપુરના પ્રેરણા ટાવરમાં રહેતી અને અભિનેત્રી તરીકે કામ કરતી મોનલ ગજ્જરે 28 માર્ચના રોજ લાઈપો સેક્શનનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન બાદ 30 માર્ચના રોજ રજા આપતા તે પોતાના ઘરે આરામ કરી રહી હતી. આ સમયગાળા દરમિયાન તેના કેટલાક મિત્રો અને સંબંધિઓની તેની ખબર અંતર પૂછવા માટે ઘરે અવર-જવર રહેતી હતી. ગુજરાતની કઈ જાણીતી અભિનેત્રીનો આઈફોન ચોરાયો, અભિનેત્રીનું નામ જાણીને ચોંકી જશો જોકે 2 એપ્રિલના રોજ સવારે મોનલ ગજ્જરને પોતાના ફોનની જરૂર પડતાં તેણે ફોન શોધ્યો પરંતુ ઘરમાંથી ફોન મળી આવ્યો ન હતો. જેથી તેણે 20 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગુજરાતની કઈ જાણીતી અભિનેત્રીનો આઈફોન ચોરાયો, અભિનેત્રીનું નામ જાણીને ચોંકી જશો નોંધનીય છે કે, બેંકમાં પોતાના કરિયરની શરૂઆત કરનાર મોનલ ગજ્જર ફિલ્મ્સ તરફ વળી હતી અને આજે તે ફિલ્મ જગતમાં જાણીતું નામ છે. મોનલ ગજ્જરે મોડલિંગની દુનિયામાંથી સાઉથની ફિલ્મ્સમાં પગ મૂક્યો હતો. જ્યાં તેણે ઘણી ફિલ્મ્સ કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget