શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં 21 IPS અધિકારીઓની બદલી, અમદાવાદના CP શિવાનંદ ઝા સહિત જાણો કોની ક્યાં થઈ બદલી!
અમદાવાદ: રાજ્યમાં 21થી વધુ આઈપીએસ અધિકારીઓની બદલી થઈ છે. અમદાવાદના પોલીસ કમિશ્નર શિવાનંદ ઝાની બદલી કરવામાં આવી છે. તેના બદલે તેમને ઝાને ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં બદલી કરવામાં આવી છે. અને હવે અમદાવાદના નવા સીપી પદે એ.કે.સિંહની નિમણૂક થઈ છે. આ ઉપરાંત વડોદરાના ડીજીપી સતિષકુમાર શર્માની સુરત પોલીસ કમિશ્નર પદે બદલી થઈ છે.
રાજ્યમાં 21 આઇપીએસ અધિકારીઓની બદલી
1.આઇપીએસ પ્રમોદ કુમારની આર્મ્ડ યુનિટના ડીજીપી તરીકે બદલી
2 શિવાનંદ ઝાને અધિક ડીજી આઇબી બનાવાયા
3. આશિષ ભાટિયા અધિક ડીજી સીઆઇડી ક્રાઇમ-રેલવે ની જવાબદારી
4. એ.કે. સિંઘ અમદાવાદના નવા પોલીસ કમિશનર
5. સંજય શ્રીવાસ્તવને ટેકનિકલ સર્વિસિઝનો વધારાનો હવાલો સોંપાયો
6. સતિષ શર્મા સુરતના નવા પોલીસ કમિશનર બન્યા
7. ઇ રાધાક્રિષ્નન અધિક ડી.જી. સિક્યુરિટી GUVNL વડોદરા
8. હસમુખ પટેલને સ્ટેટ મોનિટરિંગ સેલનો વધારાનો ચાર્જ સોંપાયો
9. નીરજા ગોટરુ રાવને અમદાવાદ રેન્જના આઇજીપી બનાવાયા
10. મનોજ શશિધર વડોદરાના નાવા પોલીસ કમિશનર
11. આરબી બ્રહ્મભટ્ટને ગાંધીનગર રેંજનો વધારાનો હવાલો સોંપાયો
12. નરસિંહ્મા કોમર આઇજીપી ટેક્નિકલ સર્વિસિઝ
13. પાંડીઆ રાજકુમાર આઇજીપી જુનાગઢ રેન્જ
14. ખુર્શીદ એહમદ જોઇન્ટ ડાયરેક્ટર સિવિલ ડિફેન્સ
15 પિયુષ પટેલ (બઢતી સાથે ) જોઇન્ટ સીપી સેક્ટર-1 અમદાવાદ
16 રાજીવ રંજન ભગત આઇજીપી સીઆઇડી (આઇબી )
17. બ્રેજેશ કુમાર ઝા ડીઆઇજી આર્મ્ડ યુનિટ ગાંધીનગર
18. અભય ચુડાસમા ડીઆઇજી પંચમહાલ રેન્જ
19 એસ. જી ત્રિવેદી આઇ.જી. કોસ્ટલ સિક્યુરિટી
20. એસ એમ ખત્રી પ્રિન્સિપાલ પોલીસ ટ્રેનિંગ સ્કૂલ વડોદરા
21. નિપૂણા તોરવણે ડીઆઇજી પોલીસ એકેડમી કરાઇ
22. એમ એ ચાવડા ડીઆઇજી આર્મ્ડ યુનિટ વડોદરા
23. કે એલ એન રાવની નિમણૂક બાકી રાખવામાં આવી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement