Jamnagar Police : પૂર્વ મંત્રી, બિલ્ડરને બદનામ કરતી પોસ્ટના આરોપમાં 3ની ધરપકડ
Jamnagar Police : પૂર્વ મંત્રી, બિલ્ડરને બદનામ કરતી પોસ્ટના આરોપમાં 3ની ધરપકડ
રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને જામનગરના બિલ્ડરોને બદનામ કરી ખંડણી માગવાના કેસમાં આરોપીની ધરપકડ.. વિશાલ કણસાગરા અને તેના બે સાગરિતોને સાઈબર ક્રાઈમે જામનગરથી ઝડપી પાડ્યા.. ઝડપાયેલા આરોપીઓ છેલ્લા ઘણા સમયથી પૂર્વ મંત્રી રાઘવજી પટેલ, બિલ્ડર જમન ફળદુ અને સ્મિત પરમાર વિરૂદ્ધ છેલ્લા ઘણા સમયથી સોશલ મીડિયા પર અલગ અલગ પ્રકારની પોસ્ટ અપલોડ કરતો, એટલુ જ નહીં એઆઈ જનરેટેડ વીડિયો પણ અપલોડ કરીને ખંડણી માગતો હતો.. આ જ કેસમાં સાઈબર ક્રાઈમની ટીમે તપાસ કરીને વિશાલ કણસાગરા, ધ્રોલના રાજેન્દ્રસિંહ સોલંકી અને જામનગરના પરસોત્તમ પરમારને ઝડપી પાડ્યા.. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં.





















