શોધખોળ કરો
Advertisement
ગુલબર્ગ હત્યાકાંડ 2002: 16 દોષીતોએ પોતાને થયેલી સજાને હાઇકોર્ટમાં પડકારી
અમદાવાદઃ વર્ષ 2002 રમખાણોના ગુલબર્ગ હત્યાકાંડ મામલે 16 દોષિતોએ તેમને થયેલી સજાને હાઇકોર્ટમાં પડકારી છે. હાઇકોર્ટે આ દોષિતોની અપીલ દાખલ કરી છે. અને રાજ્ય સરકારને આ મામલે નોટિસ જારી કરી છે. વિશેષ અદાલતે ગુલબર્ગ હત્યાકાંડ કેસમાં 24 દોષિતોને સજા ફટકારી હતી. ડેઝીગનેટેડ કોર્ટના જજ પી.બી. દેસાઈએ આ મામલે 11 દોષિતોને આજીવન કેદ, 1 ને દસ વર્ષ અને 11 લોકોને 7 વર્ષની કેદની અને એક વ્યક્તિને 1 વર્ષની કેદની સજા ફટકારી હતી. છે. વિશેષ અદાલતે આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ માનવા ઇન્કાર કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement