શોધખોળ કરો

વાવાઝોડાના કારણે ગુજરાતના આ વિસ્તારોમાં પડ્યો ભારે વરસાદ, જાણો વિગતે

ગઇકાલથી વાવાઝોડાએ અનેક જગ્યાએ દસ્તક દીધી, જેના કારણે ગુજરાતમાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો હતો

અમદાવાદઃ ગુજરાતમાં વાયુ વાવાઝોડાને લઇને સતત એલર્ટ અપાઇ રહ્યું છે, છેલ્લા બે દિવસથી તંત્ર અને સુરક્ષાદળો લોકો પ્રભાવિત થાય એવા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરાવીને સલામત જગ્યાએ લઇ જઇ રહ્યાં છે. ગઇકાલથી વાવાઝોડાએ અનેક જગ્યાએ દસ્તક દીધી, જેના કારણે ગુજરાતમાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો હતો. સુરતઃ- કતાર ગામ, વેડ રોડ, ડભોલી, અમરોલી, રાંદેર, હજીરા, આઠવાગેટ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. સાબરકાંઠાઃ- હિંમતનગર-૩૪મીમી, વિજયનગર-૦૩મીમી, વડાલી-૧૮ મીમી, પોશીના-07 મીમી, પ્રાંતિજ-૪૩મીમી, તલોદ-૨૧ મીમી, ખેડબ્રહ્મા-૧૬ મીમી વરસાદ નોંધાયો. પાટણઃ- 112 મીમી વરસાદ.. પાટણ 18 મિમી, સિદ્ધપુર 45 મિમી, સરસ્વતી 16 મિમી, ચાણસ્મા 13 મિમી, હારીજ 16 મિમી, રાધનપુર 4 મિમી વરસાદ પડ્યો. < રાજકોટ, ગીરસોમનાથ, ઉનાની દરિયા પટ્ટીમાં વરસાદ, પોરબંદર, વેરાવળ, જામનગર, ગીર-સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. અંબાજીમાં મોડી રાત્રે વરસાદ, ઉપરાંત બોટાદ, ભાવનગર, ધોરાજી, રાજકોટ, જેતપુર, ધોરાજી, ઉપલેટામાં ભારે વરસાદ. હવામાન ખાતાની અગાહી છે કે, વાયુ વાવાઝોડુ વેરાવળ, પોરબંદર, દ્વારકાની નજીકથી પસાર થઇને ફંટાઇ જશે, જેના કારણે આ વિસ્તારોમાં ભારે પવન-આંધી અને વરસાદ પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Embed widget