શોધખોળ કરો

અમદાવાદમાં આવતા અઠવાડિયે 3 દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યારે પડશે ભારે વરસાદ?

આગામી 5 જુલાઇએ છત્તીસગઢની આસપાસ સક્રિય થનારા મજબૂત લો-પ્રેશરની અસરોથી 6થી 8 જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત સમગ્ર મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ આવવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે

અમદાવાદઃ આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી છે. હાલ ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ હવે અમદાવાદમાં પણ વરસાદનુ આગમાન થશે. આગાહી છે કે, અમદાવાદમાં આગામી 6-8 જુલાઇ દરમિયાન ધોધમાર વરસાદ પડશે. આગામી 5 જુલાઇએ છત્તીસગઢની આસપાસ સક્રિય થનારા મજબૂત લો-પ્રેશરની અસરોથી 6થી 8 જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત સમગ્ર મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ આવવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે. અમદાવાદમાં આવતા અઠવાડિયે 3 દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યારે પડશે ભારે વરસાદ? અમદાવાદ અને ભોપાલ હવામાન વિભાગના પૂર્વ ડાયરેક્ટર ડો. ડી. બી. દુબે જણાવે છે કે, અમદાવાદમાં વરસાદ માટે લોકોએ હજુ ચારથી પાંચ દિવસ રાહ જોવી પડશે. હાલમાં સમગ્ર દેશમાં વરસાદ ખેંચી લાવે તેવી કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાથી અમદાવાદમાં વરસાદ પડતો ન હોવાથી ચોમાસું જામ્યું નથી. હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્રમાં રહેલાં ભેજને લીધે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિશેષજ્ઞે જણાવ્યું કે, 5 જુલાઇએ ઝારખંડ અને ઓરિસ્સામાં મજબૂત લો-પ્રેશર સક્રિય થશે અને આ લો-પ્રેશર મધ્ય અને પશ્ચિમ ભારતનાં વિવિધ વિસ્તારો તરફ આગળ વધશે, જેથી 6થી 8 જુલાઇ વચ્ચે અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતાં વરસાદ ખેંચી લાવશે. અમદાવાદમાં આવતા અઠવાડિયે 3 દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યારે પડશે ભારે વરસાદ?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Weather:  રાજ્યના આ 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Anant Radhika First Wedding Pics: લગ્નના બંધનમાં બંધાયા અનંત-રાધિકા, સામે આવ્યો નવયુગલનો પ્રથમ ફોટો

રાજ્યમાં વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્રકળા અને સંગીત શિક્ષકોની થશે ભરતી, 7500 શિક્ષકોની ભરતીની જાહેરાત

Nitin Gadkari On Caste: 'જે જાતિની વાત કરશે, તેને...' જાતિગત રાજકારણ પર ભડકેલા નીતિન ગડકરીના નિવેદને મચાવી સનસનાટી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | પૈસાનું પાણી પાર્ટ - 1Hun To Bolish | હું તો બોલીશ | અનલિમિટેડ દારુ , ભાગ-2Hun To Bolish | હું તો બોલીશ | અનલિમિટેડ દારુBreaking News | GMERS મેડિકલ કોલેજની ફીમાં સુધારાના સંકેત, ઋષિકેશ પટેલે શું આપ્યું મોટું નિવેદન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Weather:  રાજ્યના આ 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Weather: રાજ્યના આ 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Anant Radhika First Wedding Pics: લગ્નના બંધનમાં બંધાયા અનંત-રાધિકા, સામે આવ્યો નવયુગલનો પ્રથમ ફોટો
Anant Radhika First Wedding Pics: લગ્નના બંધનમાં બંધાયા અનંત-રાધિકા, સામે આવ્યો નવયુગલનો પ્રથમ ફોટો
રાજ્યમાં વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્રકળા અને સંગીત શિક્ષકોની થશે ભરતી, 7500 શિક્ષકોની ભરતીની જાહેરાત
રાજ્યમાં વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્રકળા અને સંગીત શિક્ષકોની થશે ભરતી, 7500 શિક્ષકોની ભરતીની જાહેરાત
Nitin Gadkari On Caste: 'જે જાતિની વાત કરશે, તેને...' જાતિગત રાજકારણ પર ભડકેલા નીતિન ગડકરીના નિવેદને મચાવી સનસનાટી
Nitin Gadkari On Caste: 'જે જાતિની વાત કરશે, તેને...' જાતિગત રાજકારણ પર ભડકેલા નીતિન ગડકરીના નિવેદને મચાવી સનસનાટી
Anant Radhika Wedding:  73 વર્ષના રજનીકાંતે અનંત અંબાણીના લગ્નમાં એવો ધાંસુ ડાન્સ કર્યો કે બધા જોતા જ રહી ગયા, જુઓ વીડિયો

Rinku Singh: ઝિમ્બાબ્વેમાં આ કઈ 'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો  રિંકુ સિંહ? વીડિયો થયો વાયરલ

મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ, મહાયુતિના તમામ નવ ઉમેદવારો જીત્યા, MVAની ગાડી ફસાઈ ગઈ, જુઓ લિસ્ટ

704 વિકેટ અને 40 હજારથી વધુ બોલ... બોલિંગ મશીનનું બીજું નામ છે જેમ્સ એન્ડરસન, 'ધ વૉલ' જેવો અતૂટ રેકોર્ડ

Embed widget