શોધખોળ કરો

અમદાવાદમાં સવારથી જ ભારે વરસાદ, ઠેરઠેર પાણી ભરાયા-વિઝિબિલીટી ડાઉન

મંગળવારે વહેલી સવારથી મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં એન્ટ્રી કરી, જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી પાણી ફરી વળ્યા છે

અમદાવાદઃ રાજ્યમાં ફરી એકવાર વરસાદે બેટિંગ શરૂ કરી છે. મંગળવારે વહેલી સવારથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થઇ હતી. અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે ઠેરઠેર ટ્રાફિક જામ અને લોકોને હાલાકીના દ્રશ્યો સામે આવ્યા હતા. અમદાવાદ શહેરની વાત કરીએ વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે સમગ્ર શહેરના જનજીવનને ઠપ કરી દીધુ હતુ. સવારે 6 થી 9 વાગ્યા સુધી સામાન્ય વરસાદ રહ્યો, બાદમાં 9 વાગ્યા પછી ભારે વરસાદી ઝાપટાં શરૂ થતાં લોકોને ઓફિસ અને ધંધા-રોજગાર જવા માટે તકલીફો પડી હતી. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા અને ટ્રાફિક જામ થયા હોવાના સમાચારો પણ મળી રહ્યાં છે. ભારે વરસાદના કારણે શહેરમાં વિઝિબિલીટી ડાઉન થઇ ગઇ હતી. અહીં તેની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે. અમદાવાદમાં સવારથી જ ભારે વરસાદ, ઠેરઠેર પાણી ભરાયા-વિઝિબિલીટી ડાઉન મંગળવારે વહેલી સવારથી મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં એન્ટ્રી કરી, જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી પાણી ફરી વળ્યા છે. અમદાવાદમાં સવારથી જ ભારે વરસાદ, ઠેરઠેર પાણી ભરાયા-વિઝિબિલીટી ડાઉન રાજ્યના અમુક વિસ્તારોમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે અને વરસાવાનું અવિરત ચાલુ છે. તેવી સ્થિતિમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ બન્યો છે. આજે અમદાવાદ સહિત અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં સવારથી જ ભારે વરસાદ, ઠેરઠેર પાણી ભરાયા-વિઝિબિલીટી ડાઉન અમદાવાદમાં સવારથી જ ભારે વરસાદ, ઠેરઠેર પાણી ભરાયા-વિઝિબિલીટી ડાઉન અમદાવાદમાં સવારથી જ ભારે વરસાદ, ઠેરઠેર પાણી ભરાયા-વિઝિબિલીટી ડાઉન અમદાવાદમાં સવારથી જ ભારે વરસાદ, ઠેરઠેર પાણી ભરાયા-વિઝિબિલીટી ડાઉન અમદાવાદમાં સવારથી જ ભારે વરસાદ, ઠેરઠેર પાણી ભરાયા-વિઝિબિલીટી ડાઉન અમદાવાદમાં સવારથી જ ભારે વરસાદ, ઠેરઠેર પાણી ભરાયા-વિઝિબિલીટી ડાઉન અમદાવાદમાં સવારથી જ ભારે વરસાદ, ઠેરઠેર પાણી ભરાયા-વિઝિબિલીટી ડાઉન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Embed widget