શોધખોળ કરો

વરસાદને લઈને હવામાન વિભાગ શું કરી આગાહી? ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં થઈ શકે છે કમોસમી વરસાદ? જાણો વિગત

રાજસ્થાન અન મધ્યપ્રદેશ પર છવાયેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે ઠંડીમાં ઘટાડ જોવા મળશે. આ ઉપરાંત માવઠાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.

અમદાવાદ: ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે આજથી ત્રણ દિવસ ઠંડીમાં ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજસ્થાન અન મધ્યપ્રદેશ પર છવાયેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે ઠંડીમાં ઘટાડ જોવા મળશે. આ ઉપરાંત માવઠાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ડીસામાં 7.5 ડિગ્રી નોંધાઈ હતી. ગ્રહણ બાદ હવામાનમાં અનેકવાર પલ્ટો જોવા મળ્યો છે. ગ્રહણ બાદ સપ્તાહમાં નિર્મળ જળની વૃષ્ટિ થાય તો ગ્રહણનું ઝેર ધોવાઈ જાય તેવું માનવામાં આવી રહ્યું છે. 30 ડિસેમ્બર બાદ હવામાનમાં પલટો આવશે જેને લઈને ગુજરાતમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ થાય તેવા એંધાય છે. સાઈક્લોનિક સરક્યુલેશન હાલમાં સાઉથ-ઈસ્ટ રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર જોવા મળી રહ્યું છે. તેની અસરને કારણે આજથી ભરૂચ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગરમાં માવઠાની શક્યતા છે. જોકે હવામાન ખાતાના અધિકારીઓએ કહ્યું કે, વરસાદ હળવો રહેશે. હવામાન ખાતાએ ત્રણ દિવસ સુધી સાઈક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે ઠંડી ઘટવાની આગાહી કરી છે. તેમજ કોલ્ડ ડેની ચેતવણી પણ હટાવી દીધી છે. જોકે ત્યારબાદ ફરી ઠંડીનો પ્રકોપ શરૂ થશે તે નક્કી છે. આજે રાજ્યમાં ઘણાં શહેરોમાં ઠંડી ઘટી હતી અને પારો 10 ડિગ્રીની ઉપર જતો રહ્યો હતો. માઉન્ટ આબુમાં તાપમાનમાં ઘટાડો થતાં ઠેરઠેર બરફના થર જામી ગયા હતાં. તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળતાં તાપમાનનો પારો માઈનસ 3 ડિગ્રી થતાં માઉન્ટ આબુમાં બરફ જામી ગયો હતો અને આ હાડ થીજવતી ઠંડીથી બચવા માટે લોકોએ ગરમ કપડાં અને તાપણાનો સહારો લેવો પડ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget