By : abpasmita.in | Updated at : 14 Sep 2016 07:12 PM (IST)
અમદાવાદઃ CBIએ અમદાવાદની મિલિટ્રી કેન્ટીનનો સામાન બહાર વેચવાના મામલે પાંચ સ્થળોએ દરોડા પાડ્યા હતા. કેન્ટીનનો સામાન બહાર વેચવાનો આરોપ છે. મિલિટ્રી કેન્ટરીનનો સામાન વેચીને 1.83 કરોડનું નુકસાન કરાવ્યાનો આરોપ છે.