શોધખોળ કરો

Ahmedabad: માંડવીના હત્યાના આરોપીને કાગડાપીઠ પોલીસે ઝડપી પાડ્યો, પત્નીની હત્યા બાદ થયો હતો ફરાર

Ahmedabad: અમદાવાદ શહેરમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનની ટીમ પ્રસંશનીય કામગીરી કરીને  હત્યાના ગુનાને ઉકેલી કાઢ્યો હતો

Ahmedabad: અમદાવાદ કાગડાપીઠ પોલીસે વધુ એક પ્રસંશનીય કામગીરી કરી છે. તાજેતરમાં જ એક નાસતા ફરતા હત્યાના આરોપીને અમદાવાદ શહેરમાં દબોચી લીધો છે. ખરેખરમાં, સુરતના માંડવીમાં પોતાની પત્ની હત્યા કરીને નાસતા ફરતા આરોપીને શહેરના ગીતામંદિર બસ સ્ટેશન પરથી કાગડાપીઠ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. આ પછી આરોપીને માંડવી પોલીસ સ્ટેશનને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનની ટીમ પ્રસંશનીય કામગીરી કરીને  હત્યાના ગુનાને ઉકેલી કાઢ્યો હતો. ઘટનાની વિગતો એવી છે કે, પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનરે શહેરમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના આપી હતી, જેને અનુસંધાને શહેરના જુદાજુદા વિસ્તારોમાં પીઆઇ એસ.એ. ગોહિલ અને પીઆઇ એસ.એસ.સોલંકીની ટીમે પેટ્રૉલિંગ શરૂ કર્યુ હતુ, આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે, સુરતના માંડવીનો એક આરોપી શહેરની ગીતા મંદિર બસ સ્ટેશન પર ફરી રહ્યો છે. આ બાતમીના આધારે કાગડાપીઠ પોલીસની ટીમે આરોપી શખ્સ દિનેશભાઇ વેલજીભાઇ ડામોરને ઝડપી પાડ્યો હતો, આરોપી દિનેશ ડામોર મૂળ સંતરામપુરનો રહેવાસી છે અને સુરતના માંડવીમાં એસટી ડ્રાઇવરની નોકરી કરતો હતો, જ્યારે તે માંડવી રહેતો હતો ત્યારે તેની પત્ની સાથે વારંવાર પીયર જવાની બાબતે ઝઘડા થતા હતા, જે પછી દિનેશ ડામોરે પત્નીનું ગળુ દબાવીને તેની હત્યા કરી નાંખી હતી. ઘરને તાળુ મારીને ત્યાંથી નાસી છૂટેલા દિનેશ ડામોર પર માંડવી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હત્યાના આ ગુનાને લઇને અમદાવાદ શહેર કાગડાપીઠ પોલીસે તેને ગીતામંદિર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. હાલમાં આરોપી દિનેશ ડામોરને માંડવી પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કૃષિ પેકેજ જાહેર થતા જ અમરેલી ભાજપમાં ભડકો,આ નેતાએ સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવી આપ્યું રાજીનામું

પંચાયતોમાં ભ્રષ્ટાચાર ડામવા સરકાર એક્શનમાં: DDOને મળી પ્રમુખને ઘરભેગા કરવાની સત્તા

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

ફરી ઘાયલ થયો ઋષભ પંત, શું દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં નહીં કરી શકે કમબેક?
ફરી ઘાયલ થયો ઋષભ પંત, શું દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં નહીં કરી શકે કમબેક?
Advertisement

વિડિઓઝ

Rajkot Gang War Case: રાજકોટમાં ગેંગવોરના કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ
Gandhinagar News: પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા સરકાર એક્શનમાં
Ahmedabad News: અમદાવાદમાં ડિલિવરી બોયની દાદાગીરી, સિક્યોરિટી ગાર્ડને માર મારવાનો આરોપ
Ahmedabad Accident News: અમદાવાદના એસ.જી. હાઈવે પર ટ્રક અને કારનો અકસ્માત થતા યુવકનું મોત
Gujarat Farmers Relief Package: કમોસમી વરસાદથી નુકશાની સહાયની જાહેરાત બાદ ભાજપમાં ભડકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કૃષિ પેકેજ જાહેર થતા જ અમરેલી ભાજપમાં ભડકો,આ નેતાએ સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવી આપ્યું રાજીનામું
કૃષિ પેકેજ જાહેર થતા જ અમરેલી ભાજપમાં ભડકો,આ નેતાએ સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવી આપ્યું રાજીનામું
પંચાયતોમાં ભ્રષ્ટાચાર ડામવા સરકાર એક્શનમાં: DDOને મળી પ્રમુખને ઘરભેગા કરવાની સત્તા
પંચાયતોમાં ભ્રષ્ટાચાર ડામવા સરકાર એક્શનમાં: DDOને મળી પ્રમુખને ઘરભેગા કરવાની સત્તા
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ફરી ઘાયલ થયો ઋષભ પંત, શું દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં નહીં કરી શકે કમબેક?
ફરી ઘાયલ થયો ઋષભ પંત, શું દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં નહીં કરી શકે કમબેક?
પ્રધાનમંત્રી મોદીએ કાશીથી દેશને આપી મોટી ભેટ, 4 નવી વંદે ભારત ટ્રેનોને આપી લીલીઝંડી

રોજ અપડાઉન કરતા લોકો માટે બેસ્ટ છે આ 5 બાઈક્સ અને સ્કૂટર, કિંમત 55 હજારથી શરુ, જુઓ લીસ્ટ

ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતનો મોટો નિર્ણય: અમેરિકા પાસેથી ખરીદશે તેજસ ફાઇટર જેટના એન્જિન, હજારો કરોડની ડીલ ફાઈનલ

IND vs AUS: આજે સિરીઝ જીતવાના ઈરાદે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, ગાબામાં ભારત-ઓસ્ટ્રેલિયાનો હેડ ટૂ હેડ રેકોર્ડ હેરાન કરી દેશે

Embed widget